________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
તાણથી રાજકેટ આવીને કરાવેલા મોટા ઓચ્છવમાં તે અચાનક ઉઠેલી આગે અંજનશલાકાવાળા પ્રતિમાજીઓ સહિ. તને મંડપ–મેરુની રચના વગેરે બધું જ સળગાવી દેવાથી જેનજગતમાં સર્વત્ર અપશુકનીયાળ લેખાવું પડેલ!
૧૭–સં. ૧૯૯૯ થી ૨૦૦૦ સુધીમાં તે શાસનપક્ષે તેમણે વૈદ્યને કેડેલ હોવાની સાબિતી આપનારી તેમની નામ-ઠામ વિનાની હસ્તલિખિત ચિઠ્ઠીઓ વગેરે પેપરમાં પૂનાના ગવર્નરી અક્ષર નિષ્ણાતના અભિપ્રાય સહિત પ્રસિદ્ધ પણ કરી દેવાથી તેમને અને તેમના કલ્પિત તિથિ મતને માનનારા તેમના સમસ્ત પક્ષકારોને શ્રી સંઘમાં સર્વત્ર કાજળશા મુખે નીચું જોઈને જ ફરવાની કાંદિશિક સ્થિતિમાં મૂકાઈ જવું પડેલ!
૧૮–તે અરસામાં અમદાવાદનાં જ્ઞાનમંદિર અને પૌષધશાલાના મકાનની દિવાલની અંદર કરાવેલ સુંદર ગોખલામાં પૂ દાનસૂરિજીમની મૂર્તિની પ્રતિષ્ઠા અંગેના યોજેલા આડં. બરીય ચાલુ મહત્સવમાં જ ગુરુ-શિષ્ય વચ્ચે કદિ ન વિસરાય તે કલેશ થવા પામેલ, તે મહત્સવને પણ બે દિવસ વહેલે સમેટાવી લેવું પડેલ અને છેવટે ગુરુમહારાજશ્રીના હાથે તે નવાતિથિમતકર્ષ કે સમુદાય બહાર પણ થઈ જવા પામી અમદાવાદ છેડવું પડેલ!
૧૯-સં. ૨૦૦૧માં “શેઠશ્રી કસ્તુરભાઈના મોભાને ધક્કો લગાડનારા કાવા-દાવા-છલ-પ્રપંચાદિથી વૈદ્યને ફેડીને નિર્ણય મેળવેલ છે” એમ સાધાર સત્ય જણાવનારા શાસનપક્ષીય શ્રદ્ધાલએને મૂંઝવવા સારૂ તેમણે લક્ષ્મીચંદ હીરજી દ્વારા સાત નામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com