________________
૫૦ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ક્તિ વ્યક્તિઓ ઉપર મુંબઈ હાઈકોર્ટમાં કરાવેલા વીસ-વીસ હજારના દાવાઓ અંગે સં. ૨૦૦૩માં મુંબઈ હાઈકોર્ટમાં આ લેખકે સાતેય કલ્યાણકામી વ્યક્તિઓના સાક્ષી તરીકે છમાસ પર્યત ચાલેલી ૨૩ મુદતવાળી છ-છ કલાક પર્યત આપેલ જુબાનીમાં પ્રાયઃ ૩૦૦ એકઝીબીટ=પૂરાવાઓ સાબિત કરી આપવા પૂર્વક આપેલી અખલિત, સચોટ અને સર્વાગ સફળ જબાનીને લીધે કેસને અંતે સાવમૂળ જુઠા ઠરવાને પ્રસંગ આવે ત્યારે પિતે ઉભા કરેલા તે વાદીના બેરીસ્ટર દ્વારા–તેને ઘણો ખર્ચ થઈ ગયો હેવાને બહાને–તેની ગરીબાઈ દેખાડવા વડે–રૂા. પાંચ હજાર અપાવરાવીને કેસની માંડવાળ કરાવવી પડેલ!
અને તે માંડવાળને અંતે નામદાર ભગવતી જડઝ સાહેબે પ્રતિવાદીઓને પર્વતિથિનિર્ણય' નામના ગ્રંથની બીજી આવૃત્તિમાં તે ગ્રંથમાંના માત્ર લક્ષ્મીચંદ હીરજીના બે પત્રો છાપવા નહિ. એટલી જ સૂચના કરેલ. અર્થા–“તે પુસ્તકની બીજી આવૃત્તિમાં પણ શ્રી રામચંદ્રસૂરિજીની–તેમણે વૈદ્યને ફેડેલ હોવાની સાબિતી આપનારી–નામઠામ વિનાની ગોલમાલ સૂચક ચીઠ્ઠીઓ અને તેમના અન્યાન્ય ભક્તોના તાર–પત્રો વગેરે તે પ્રસિદ્ધ કરી શકે છે.” એ જ ફેંસલે આપેલ હોવાનું જાણીને તે શ્રી રામચંદ્રસૂરિજી અને તેમના ગુર્વાદિ સમસ્ત પક્ષકારોના હોશ-કેશ ઉડી જવા પામેલ!
૨૦–બાદ સં. ૨૦૦૨ થી ૨૦૧૫ સુધીમાં તે તે નિજમતિને જિનમતિમાં ખપાવવાના રસિકવર્ગને તે અવળાઈના ફલરૂપે નાના-મોટા કુદરતી અને આપસી ઘણા ફટકાએ સહન કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com