________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જબૂવિ૦ને બદલે પિતાના પટ્ટાલંકાર પણ તે ક્ષમાભદ્રસૂરિજીને જ બનાવવાનું સૂઝેલ! (પિતાના ગુરુની એ નીતિએ પિતાને શ્રી કમલસૂરિજીની પાટના ચેાથે નંબરથી ખસેડીને પાંચમે નંબરે ધકેલી દીધેલ હોવાથી શ્રી જંબૂવિને તે પ્રસંગે કેટલું દુઃખ થયું હોય તે સમજી લેવાનું અત્ર વાચકે પર છેડીએ છીએ.)
આ૦ શ્રી પ્રેમસૂરિજીની આ મુત્સદ્દીગીરિએ, મુનિશ્રી અમીવિત્ર મની તે છતા શિષ્યોએ પાટ જ બંધ કરી દીધી !” એમ પણ એ બનાવથી લેખાવા પામેલ !
૧૦-વજુદદાર માહિતી મુજબ–પિતાના તે ઘોર અપમાનથી રોષે ભરાએલ ૧૦ શ્રી જ મૂવિ એ તે તે જ સં. ૧૯૯૫ માં પાલીતાણા ભર્ણ કરેલ વિહારમાં આવેલ અમરેલી મુકામે શ્રાવક સંઘના હાથે પણ આચાર્ય પદવી લેવાની તૈયારી કરેલ તે સંબંધીની કંકોત્રી પણ છપાઈ ગએલ; પરંતુ પાછળથી કઈ અકળકારણે તેમને તે સઘળી જ તૈયારીને એકાએક સમેટી લઈ પાલીતાણા ભેળા થઈ જવું પડેલ!
૧૧-૧૯૬ ના વર્ષે તે ઉ૦ જંબૂવિને તિથિચર્ચા બાબતમાં શાસનપક્ષના મજબૂત હાથે પાલીતાણાથી આદપર સુધીમાં (પાલીતાણાથી અંધારી સવારે શહેર ભણે નાસી છૂટવા જે) કાર અને દુખદ પરાજય થવાને લીધે જેનશાસનની જે દિગંતવ્યાપી જવલંત જયપતાકા ફરકેલ તેની તે તેમણે પિતાના જૈનશાસનની જયપતાકા’ નામના જીવનચરિત્રના ભાગ બીજાના પૃ. ૮૮-૮૯ માં નેધ જ નહિ લેવામાં પિતાને વ્રતધારી માનવા-મનાવવા રહેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com