________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન મા આદિ અનેક વિદ્વાનના હાથે ટંકશાળીપણાની છાપ પામેલી) પ્રમાણિક અને શાસ્ત્રાનુસારી બૂકના ખંડનનું, પરંતુ તેમાં તે વેલે, શ્રી નિત્યાનંદ વિના હાથે મારી તે બૂકમાંના કેઈ એક પણ નિરૂપણનું પ્રમાણિક ખંડન કરાવી શકેલ નથી, એ વગેરે હકીકત આગળ જતાં સ્પષ્ટ કરાશે. હાલ તો ઉપર સુધીના લખાણ દ્વારા વાંચકે, તે વેલાની–“તે ગંદી બૂકના પૃ૦ ૧લ્ગા બીજા પેરાના–“પૂ૦ શ્રી આત્મારામજી તે ૫૦ આ૦ શ્રી વિજયાનંદસૂરિજીથી માંડીને પૃ. ૨૪ના ચેથા પેરામાંની–તેમણે પિતાની મેળે જ તુક્કો ઉઠાવીને જેમ તેમ લખી નાંખ્યું છે. ત્યાં સુધીની
પટ્ટધર અંગેની વાતને તથા પૃ. ૨૭ના પહેલા પેરામાંની પિતાના દીક્ષાગુરુ પૂ. આ. શ્રી વિજયદાનસૂરિશ્વરજી.થી માંડીને પિરા બીજાની “શ્રીમાન સાગરાનંદસૂરિજીના કાન ભંભેરી વિરુદ્ધ ઉશ્કેરવામાં વાજુઓ તેમની આ ખાનદાની?” ત્યાં સુધીની મારી દીક્ષા અંગેની વાતને તેમજ પૃ. ૪૮ના બીજા પેરાની સં. ૧૯૮૮ના સુરત વડાચૌટાના ઉપાશ્રયેથી.” માંડીને પૃ. ૪ત્ના પહેલા પેરાની “એવી કઈ બીના બની જ નથી” એ અંતિમ પંક્તિ પર્વતની (સં. ૧૯૮૮માં સુરતમાં બનેલ ભૂલ સ્વીકારના હકીકતરૂપ પ્રસંગને અપલાપ કરનારી) વાતને જ સાવમૂળ જુઠી તરીકે સમજી લેવામાં સંતોષ માને.”
૪એ જ સં. ૧૯૨ના વૈશુ. ૬ ના દિને મુંબઈ ખાતે ઉપાટ શ્રી રામવિમોને આચાર્ય પદ પ્રદાન કરવાના પ્રસંગે જ તેમના તેર સાધુઓએ તે પદપ્રદાન સામે સખત વિરોધ ઉઠાવેલ અને તે વિરોધને ઉપશમાવવા સારૂ તેઓશ્રીને (લાલબાગ મેડી પરની લાકડાના રૂમમાં ઠવણીથી) પ્રથમ ફરી દીક્ષા અપાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com