Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 45
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન બેભાનપણે પડ્યા રહેવાનું પણ બનેલ! આ સ્થિતિમાં સાથે સુજાણ વૈયાવચકાર હેત તે કાંઈકેય રાહત મળત! મૂચ્છ ઉતર્યા બાદ પણ એ વૃદ્ધ અને ગ્લાન મહાત્માની સાથે ઈચ્છાનુકૂલવર્ણા કેણુ? આ સ્થિતિમાં અનેક શારીરિક કથ્ય અને આંતરિક સંતાપના ભાજન બનીને એ વૃદ્ધ મહાત્મા, ચાર દિવસે (નહિ ગુજરાતનું કે નહિં ઝાલાવાડનું એવા નાનાશા) “પાટડી” ગામે પિષ વદિ બારસે પડતા–આથડતા મુશીબતે પહોંચેલ! ભાગ્યને ગ્રામપ્રવેશની તિથિ પણ અંધારી બારશ ! કે–જે બાર જ વગાડે ! ખરેખર કર્મની ગતિ ગહન છે!!! તે તે પ્રકારે ચોમેરથી પરિતાપિત એવા તે વૃદ્ધ મહાત્માની તબિચત મહાશુદિ રની સાંજે એકદમ બગડેલ, હતા તે શ્વાસે જોર પકડેલ અને એ સાથે જ લકવાના પેદા થયેલા વ્યાધિઓ તે ઘોડા વેગે જોર પકડવા માંડેલ! પરિણામે સાંજના પ્રતિક્રમણગત “જીસે ખિતે સાહૂ” સ્તુતિને તે અતિ કઠેય એક અક્ષર પણ નહિ બેલી શકેલ ! (તેવી અવાચક સ્થિતિ પછી પણ તેઓશ્રીના જીવનચરિત્રમાં જે તેઓશ્રીએ–બમારી...જિ. હ્યાખ ....લ.ના” યાવત્ “હું...સર્વ...કોઈને...ખમાવું છું” એ વગેરે તૂટ્યા અને અસ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું હોવાની લખાએલી વાતને તે “તેઓ અંતિમ સમયે સમાધિમાં જ હતા એમ પ્રચારવા સારૂ લખવાના વ્યવહારરૂપ જ ગણવી રહે.) પછી તે લગભગ પરાધીનાવસ્થામાં સ્ટારુ ટાઈમ ૯ પછી સુજાણુ નિર્યામકોની ગેરહાજરીમાં અને ગ્રામ્યજનેની હાજરીમાં તેઓશ્રીને મૂંઝાતે આત્મા, પિતાની પડછંદ કાયાને એકાએક ત્યાગ કરીને દેવલેક સીધાવેલ! તેઓશ્રીનું તેવા નિર્બળ સંગે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126