________________
૪૨
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન હતા, તે બંને–આશ્રી પ્રેમસૂરિજી મ. તથા ઉપા૦ શ્રી રામવિ. મ૦, ૧૯૨ના પોષ માસે પિતાને (નિકટ મૃત્યુદર્શક વૃદ્ધાવસ્થાને નજરે જેવા છતાં પણ) જે-તે ૬-૭ સાધુ સાથે ઝીંઝુવાડા મુકામે મૂકીને ઉદ્યાપન મહત્સવને બહાને ખંભાત ભણી વિહાર કરી જવા રૂપે તેઓશ્રીથી સસમુદાય જુદા પડી ગએલ! [પાટડી ગામે વિજાદંડની પ્રતિષ્ઠા અંગેના અને ખંભાત મુકામે ઉઘાપન અંગેના મહોત્સવની એક સાથે વિનંતિ હતી અને ગત ચાતુર્માસ, ઉપાશ્રી રામવિએ રાધનપુર મુકામે તેઓશ્રીની સાથે તેમજ આ૦ શ્રી પ્રેમસૂરિજીએ પાટણ જુદું કરેલ હેઈને ખંભાત મુકામે એછવ નિમિતે આ૦ શ્રી પ્રેમસૂરિજીમ, અને પાટડી મુકામે ઓચ્છવ નિમિત્તે વૃદ્ધ અને ગ્લાન એવા પૂ. આ. શ્રી દાનસૂરિજીમ શ્રીની સાથે ઉ૦ શ્રી રામવિમળ જઈ શકે તેમ હતું છતાં તેઓ બંને મુખે, પૂ આ શ્રીને તેવી વૃદ્ધ અને ગ્લાનાવસ્થામાં પણ એ પ્રકારે જે-તે અને જૂજ સાધુ સાથે ઝીંઝુવાડે છેડીને વિશાલ સમુદાય સહ ખંભાત ભણી ઉપડી. ગયેલ !] કે-જે વિગ તેઓને સદાને નીવડેલ! (આ નવીનેએ પેપર અને જીવનચરિત્રમાં દર્શાવાતા પિતાના તે પરમગુરુ પ્રતિની તેઓએ લેખાવાતી પિતાની પરમગુરુભક્તિનું ઉઘાડું સ્વરૂપ આ છે.)
૩–એ વૃદ્ધ અને ગ્લાનાવસ્થામાં પણ પાટડી પ્રતિષ્ઠા અંગેની એ પ્રકારે માથે આવી પડેલી ફરજ બજાવવા સારૂ પૂ. આ૦ શ્રી દાનસૂરિજીમને ઝીંઝુવાડાથી તેર માઈલ દૂર પાટડી તરફ વિહાર કરવામાં બે માઈલ તે કષ્ટ પસાર થએલ. અત્યંત નબ
ળાઈને લીધે માર્ગમાં નિરાધારપણે પડી જવાનું તથા ૧ કલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com