________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શીન
૪૧
શ્રીસંઘની એકચતા ખપતી જ નહિ હાવાનું લાગ્યું અને તે ભારે દુઃખદ હતું.
તેમના જેવા ચારિત્ર્યવ'તને એ જરાય શાલનીય નહેાતું.
સ’૦ ૧૯૯૧ની ચૈત્રી શાશ્વતી એનીની અસજ્ઝાયમાં શ્રી રાધનપુર મુકામે તેઓશ્રીએ શુદ્ઘિ ચૌદશે પેાતાના શિષ્ય પ્રશિષ્યને આચાય –ઉપાધ્યાયપદવી આપવા અંગેનાં કાલગ્રહણ લેવાનું શાસ્ત્ર અને પરંપરા વિરુદ્ધ પગલું ભરેલ, તેનેા ખેદ દર્શાવવાને અદલે પેાતાના શિષ્ય-પ્રશિષ્યા દ્વારા જૈન પ્રવચન’છાપામાં શાસનપક્ષ સામે આગમના રહસ્યના જાણુ તા તેઓ પાતે જ હાવા રૂપે અહ”ની કડક પણ ડાંગ ઉછાળીને તે નિજ મતિને જિનમતિ લેખાવેલ ! તેએશ્રીના આ દરેક વલણમાં તેઓશ્રીના આશય મુખ્યત્વે એ જણાએલ કે- વમાનકાલે સહુ કરતાં હું જ સચ્ચારિત્રપાત્ર અને સમસ્ત શાસ્ત્રોનાં રહસ્યાના જાણુ હતા, એમ ભાવિ જૈન આલમ જાણે.’ જે મહત્વાકાંક્ષીપણું તેવા ચારિત્રવત મહાત્મા માટે જરાય શેાલનીય લાગતું નહાતું.
એ પ્રકારે પ્રભુશાસનમાં નિજનું શાસન ચલાવવાનાં તાત્કાલિક પણ કટુ ફળે !
૧-રાધનપુર આચાર્ય બન્યા કે તરત શ્રી પ્રેમસૂરિજીએ ગુરુથી જુદા પડી તે સ૦ ૧૯૯૧નું ચાતુર્માંસ પાટણ મુકામે
સ્વતંત્ર કરેલ !
૨-૫ાતે જેઓને પેાતાના સમુદાયના અગ્રગણ્ય લેખાવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com