________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૩૯ અને કહેવાતા સિદ્ધાંતમહેદધિ ય આપી શકેલ જ નહિં હેવા છતાં આ નૂતને તે બદલ લાજવાને બદલે શ્રીસંઘમાં પોતાને જ શાસ્ત્રાનુસારી અને સુવિહિત ઓળખાવતા રહીને શાસન પક્ષના પૂજ્ય મુનિગણને પિતાની “ પ્રવજ્યાગાદિ વિધિ સંગ્રહ ની લબાડ પ્રસ્તાવનાદિમાં ગાજીને તુચ્છ ઓળખાવવાની અને ગ્યતા દાખવી શકે છે! તે પંચમ કાલને પ્રભાવ જ માન રહે છે.
ઐકયતા ખપતી નહિ હેવાનું થએલું દુઃખ
આથી વિદ્વાનેમાં તેઓશ્રી નિજમતિને જ જિનમતિમાં ખપાવનાર તરીકે પણ પંકાએલ. “સિદ્ધચકની એ ટચુકડી જ લેખાવાતી સમાલોચના પણ તે અસત્ય પ્રચારનું એ ફલ બતાવી આપવા સમર્થ હતી, એમ એ પછી તે તે વર્ગને ભાન પણ આવેલ; પરંતુ પછી શું ઉપાય? એટલું ખરું કે એ પછીથી તેઓશ્રીએ “જેનપ્રવચન” ગત “જિજ્ઞાસા અને તૃપ્તિના લખાણમાં પૂ. આગમ દ્વારકશ્રી સામે કટુવાણું વ્યવહાર પર કાબુ મૂકાવેલ.
તેવામાં વળી કમભાગે સં. ૧૯૮–ા પર્યુષણનું કલ્પવાંચન, ગ્રહણની અસઝાય “ટાળી શકાય તે ટાળવી” એ શાસ્ત્ર વચનને નિજમતિમાં જીને તે ગ્રહણની અસક્ઝાયમાં પણ વાંચન કરી પુનઃ નિજમતિને જિનમતિ લેખાવવા માંડેલ!
સં. ૧૯૦ના રાજનગર મુનિ સંમેલનમાં પણ તેઓશ્રીએ, પં. શ્રી રામવિ. મ. દ્વારા કિન્નાખેારદર્શક વાણુના પત્થરા નાંખવા માંડેલ! પરિણામે પૂ આ શ્રી નંદનસૂરિજી મહારાજે,
એ રામવિજય! તમારા સિવાય સંમેલનનું કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com