Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 40
________________ ૩૮ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શીન ' હાવાનુ જાણતા હેાવા છતાં જઘન્ય વયની દીક્ષા અંગેના તે ૮ ગર્ભીષ્ટમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ' એ શાસ્ત્રોક્ત ત્રણ પક્ષે - માંના આદિમ એ પક્ષેાને તે મિશ્ર કરી દઇને વસ્તુતઃ એક ‘જન્માષ્ટ ’પક્ષને જ માનવાના દુરાગ્રહવશાત્ ઉડાવી જ દે છે ! એ જોતાં તેઓની એ શાસ્ત્રાના આધારે જ ચાલવાની ખૂમને વિદ્વાનોએ શ્રી સંઘની છેતરપીંડી રૂપે જ ગણવી રહે છે. કારણ કે—શાસ્ત્રના એક ફાવતા વચનને માને અને એ જ શાસ્ત્રના ( મનસ્વીપણે જ ‘ ગભ'થી અને જન્મથી આઠ ’ અર્થ કરીને ) એ વચનેને ન માને તે તેા ખુલ્લા શાસ્ત્રદ્રોહ ગણાય છે.' , સ૦ ૧૯૯૫માં પૂ॰ ૫૦ (હાલ આ॰ ) શ્રી ધર્મવિજયજી ગણિના વિદ્વાન્ શિષ્ય મુનિશ્રી યશેાવિજયજીએ પ્રસિદ્ધ કરેલ સાનુવાદ બૃહત્સગ્રહણી ’ગ્રંથના પૃ૦ ૫૮૦ ઉપરની ગાથા ૩૧૧ના વિવરણની સ્યૂટનેટમાં પણ–“ લેાકપ્રકાશકારે બતાવેલા ‘ગર્ભામ-જન્માષ્ટમ અને જન્માષ્ટ એ ત્રણ ભિન્ન ભિન્ન કથા મુજબ ગર્ભામ (જન્મથી ૬ વર્ષ ) ની દીક્ષા સિદ્ધ થશે, તેથી (દીક્ષા બાદ વર્ષે કાલધર્માં પામ નારને) અનુત્તરનું જઘન્ય અંતર અને મોક્ષગમન માટેનું જઘન્ય આયુષ્ય પણ ઠીક રીતે મળી આવશે.” એ મુજબ સ્પષ્ટા જણાવેલ હેાવા છતાં અને શાસનપક્ષના—“ તમે પકડેલ એકલા ‘જન્માષ્ટ' મતથી અનુત્તરના શાસ્ત્રોક્ત જઘન્ય અંતર તેમજ મેાક્ષગમન અંગેના જઘન્ય આયુષ્યના તા મેળ જ ખાતા નથી, તેનું કેમ ?” એ મૌલિક અને સૈદ્ધાંતિક પ્રશ્નનું સમા શ્વાન તેા આજે ૩૫ વર્ષ થયા છતાં તે નિજમતિઓએ મારેલા ૮ શ્રી સંધ કૌશલ્યાધાર'ના લેખલાદિના માનસરાવરમાં મ્હાલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com '

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126