________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન વંચના કરનારૂં કઠેર પાપ પણ કરેલ છે. (કે-જે પાપ તે પ્રશ્નોત્તરમાં શ્રી દાનસૂરિજીની હયાતિ પછીની “તિથિની ક્ષયવૃદ્ધિમાં પૂર્વ પૂર્વતર તિથિની ક્ષયવૃદ્ધિની દાખલ થઈ જવા પામેલી વાતથી સિદ્ધ છે.) એકલા “જન્માષ્ટવાળા શાસ્ત્રદ્રોહી ગણાય છે.
ઉપરોક્ત સ્પષ્ટીકરણમાં દીક્ષાની જઘન્ય વય અંગે “ગર્ભાછમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ” એમ ત્રણ પક્ષે હેવાનું મન સ્વીપણે નહિ, પરંતુ “બહસંગ્રહણી–લેકપ્રકાશ” વગેરે શાસ્ત્રોના આધારે જણાવેલ છે. એટલે કે–ગર્ભથી આઠમે વર્ષે= જન્મથી ૬ વર્ષ રા મહિના અને એક દિવસે, જન્મથી સાત વર્ષ અને એક દિવસે તથા જન્મથી આઠ વર્ષ પૂરા થયે” એમ જઘન્ય વયની દીક્ષા અંગે ત્રણ પક્ષે મનસ્વી નથી; પરંતુ શાસ્ત્રોક્ત છે, એમ ઉપર સ્પષ્ટ સાધાર જણાવ્યું છે.
દીક્ષાની જઘન્ય વય અંગેના તે શાસ્ત્રોક્ત ત્રણ પક્ષે (વચન) માંનું “જન્માષ્ટએ એક જ વચન પકડીને પ્રથમના “ગર્ભાષ્ટમ અને જન્માષ્ટમ” એ બંને વચનેને મિશ્ર કરવારૂપ લૌકિકનીતિને અનુસરનારા આ નવા નિજમતિઓ, પૂર્વધર નિશીથ ચૂર્ણિકારની પણ પૂર્વના આચાર્યોને “આ વા ભટ્ટમરણ વિFગર્ભથી આઠમા વર્ષે એટલે કે–જન્મથી ૬ વર્ષ રા માસ અને એક દિવસે દીક્ષા,”એ તથા બીજા પણ તે વચનને પુષ્ટિ આપનારા અનેક શાસ્ત્રપાઠ ઉપર સં. ૧૯૮૮થી અદ્યાપિપર્વતના ૩૫ વર્ષ સુધી પગ મૂકીને (જન્માષ્ટ પક્ષની સાથે શાસ્ત્રીય તે આદ્ય બે પક્ષેનેય અનુસરનારા) પૂ આગમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com