Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૩૪
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પૂ આગમોદ્ધારકશ્રીએ, નિજના સૈદ્ધાંતિક “સિદ્ધચક પત્રમાં તેઓના અસદુ પ્રચારને અસરૂપે જણાવનારી શાસ્ત્રસિદ્ધ અને તે પણ સંક્ષેપમાં જ સત્ય દર્શાવનારી સમાલોચના શરૂ કરી દેવાનું રાખેલ! પરિણામે તેઓશ્રીને પિતાના પૂર્વોક્ત મંતવ્યમાં મીંયાભાઈની ટાંગના દૃષ્ટાંતે પિતાના પત્રમાં ઉટપટાંગ કરીને લેચા વાળવાની કાંદિશિક સ્થિતિમાં પણ મૂકાઈ જવું પડેલ! તેઓશ્રીને એ લેચા, પિોતે કરેલી અને પ્રચારેલી–“દીક્ષાની પરીક્ષા–ઉંટડીનું દૂધ અભક્ષ્ય-પ્રભુની કરણ અને કથની ભિન્નઆણું એ જ ધર્મ–વચનવિશ્વાસે પુરુષ વિશ્વાસ નહિ–ઉપવાસાદિનાં પચ્ચકખાણ નવકારશી પાણહારથી કરાય–નયસાર ગ્રામચિંતકને બદલે રાજા હત–ગુરુતત્ત્વ વિનિશ્ચયના “ગર જવાઈનવા િરિાવવા પાઠના કરેલા ખોટા અર્થને યેનકેનાપિ સાચે લેખાવતા રહેવાની પદ્ધતિ તેમ જ (દ્રવ્યલેકપ્રકાશ સર્ગ ૩ના લેક ૩૫૯ની સાક્ષીમાં અપાએલ શ્રી સંગ્રહણ તેમજ પ્રવચનસારે દ્ધારવૃત્તિના પાઠેના આધારે તે લેક પ્રકાશકારે “અન્ના પૂર્વજોદા નવવર્ષોનાલ્વે, જિનર્જુનનવન, જિत्समधिकाष्टवर्षानत्वं इति त्रयं मिथो यथा न विरुध्यते तथा વો માનીયમ” એમ લખવા પૂર્વક જણાવેલા) દીક્ષાના ગભષ્ટમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ’ એ ત્રણ પ્રકારને બે પ્રકાર તરીકે લેખાવવાની, વગેરે” શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણું બદલ વાળવા પડેલઃ છતાં ખેટા અર્થો છેડ્યા નહિ! શિષ્યોએ તે ખોટા અર્થો પિતાના ગુરુના નામેય
ચઢાવી દીધા! ગષ્ટમ” એટલે ગર્ભથી આઠમું વર્ષ=ગર્ભના સવા નવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126