________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૩૩ હોય તે જમૂવિ વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે." આ સાંભળી પ્રસન્ન થયેલ પૂ આગમ દ્વારકશ્રીએ તેઓને તરત જ જણાવી દીધેલ કે-“તેમ હોય જ નહિ! તેઓની લાજ તે મારી છે! આટલું કબૂલ કર્યું તે જ બસ છે.” (જુઓ-આજથી ૩૦ વર્ષ પૂર્વે છપાએલ “દિશા ફેર” નામની બૂકનાં પૃ. ૬-૭) એ પછી તેઓશ્રી વડાચૌટાથી ચૂપચાપ વિહાર કરી ગએલઃ છતાં દૂર ગયા બાદ વળી પાછા પ્રાયઃ સર્વત્ર “અમારી માન્યતા સાચી છે” એમ બેલવા અને પ્રચારવા લાગેલ! આથી “તેઓશ્રીની આ કઈ જાતની પ્રમાણિકતા?” એમ આશ્ચર્ય થએલ. બેટા અર્થકાર કરવા છતાં ખેટા અર્થો છેડચા નહિ!
તે પ્રચારની અસત્યતાને સમજુજનેના ખ્યાલ પર લાવવા સારૂ પૂ. આગામે દ્ધારકશ્રીએ સં. ૧૯૮૮ માં મુંબઈ લાલબાગથી “દીક્ષાની જઘન્ય વય સંજ્ઞક બૂક પ્રસિદ્ધ કરેલ. તે વાંચી નિજની સ્કૂલનાઓ સુધારી શાંત થઈ જવાને બદલે તેઓશ્રીએ, પિતાની માન્યતાને અસત્ય લેખાવનારા શાસ્ત્રીય પાઠવાળી તે બૂમાંનાં લખાણને યેનકેનાપિ અસત્ય લેખાવવા પિતાના પ્રશિષ્ય પં. શ્રી રામવિજયજીને છૂટો દોર આપેલ. ભાવિ પરિણામ વિચાર્યા વિના તેમણે પણ પિતાના “વીરશાસન તથા જેન પ્રવચન છાપામાં એ અંગે ફાવે તેમ ફેંકાફેંક કરાવવા માંડેલ! પરિણામે બંને સમુદાયની ઐક્યતા, અનૈક્યતાનાં સ્વરૂપે પ્રસાર પામી ! જે કલ્યાણકામીજનેને ભારે દુઃખદ નીવડેલ; પરંતુ તે દુઃખ, કલેશપશમનને ઉપાય હોતે.
આ વસ્તુ વિચારીને તે લેશેપશમનના નક્કર ઉપાયરૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com