________________
૪૪
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સ્થાનમાંયે તે પ્રકારનું મૃત્યુ “નહિ ગુજરાતમાં–નહિ ઝાલાવાડમાં અને નહિ સમીપે જ રહેલ જન્મભૂમિ ઝીંઝુવાડામાં પણ થએલ જોઈને શાણાજનેએ તેને તથાપ્રકારના કેઈ કર્મસંકેતરૂપે માનેલ અને અણસમજુજનેએ “પાઘડીને વળ છેડે’ના દષ્ટાંત સાથે જેલઃ
[ એ મહાત્માના વેલાએ તાજેતરમાં મુનિ નિત્યાનંદ વિના નામે એક નિર્માલ્ય બૂક પ્રકટ કરેલ છે! તે ખૂકને તેણે નામ તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ” અને “વિવેકદર્શન' એવું પવિત્ર આપેલ છે; પરંતુ તે બૂકની અંદર છૂપાવેલી-ગલીચતર લખાણવાળી–પૃ૦ ૧૨ થી ૬૪ની એક “પ્રસ્તાવના તિમિર તરણિ”ની બૂકનું કામ ઘણું અપવિત્ર કરેલ છે. આથી જ તેવાં ગંદા લખાણને છાપી આપવાની પાલીતાણ બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસવાળાએ તે કડવા વેલાના કેઠીંબડાને સ્પષ્ટ ના જણાવી દીધેલ તેમ છતાંય તે ગંદા લખાણને તે વિષવેલાએ
સર્વોદય મુદ્રણાલય–સાદરા'માં બૂકરૂપે છપાવીને પૂર્વોક્ત પવિત્ર નામની બૂકમાં પાલીતાણું પ્રેસ માલિકના ખ્યાલમાં ન આવે તે રીતે છૂપાવવી પડેલ છે! આશય એ છે કે “અમૃતના કંપાના નામે તે ગંદકીના ગાડવાનેય અમૃતના તુંબડામાં ખપાવે.” (પિતાને પિતે સુવિડિત લેખાવનારા એ આપણું સુવિહિત (૨) ભાઈઓની સુવિહિતતા આ છે. ]
તેમણે તે બૂકમાંના ગલીચ અને અશ્લીલ લખાણને રૂપક આપેલ છે, મેં ગતવર્ષે પ્રસિદ્ધ કરેલ “પ્રસ્તાવના તિમિરભાસ્કર”નામની(સાહિત્યપ્રેમી પૂ. મુનિરાજશ્રી પુણયવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com