________________
નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શીન
૩૫
સાસ, જન્મ પછી ૬ વર્ષ પાણા ત્રણ માસ થયે સાત વર્ષ પૂરું થાય અને તે ઉપર એક દિવસ થયે સતે આઠમું વર્ષ ગણાય છે. દીક્ષાના આ મત મુજબ એ હજાર વર્ષ પૂર્વે થએલા · શ્રી નિર્વાણુલિકા ’ નામના પ્રૌઢ ગ્રંથરત્નના કર્તા પુર્ધર આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી થની દીક્ષા થએલ હોવાનું દૃષ્ટાંત પણ મેાજીદ છે. સ૦ ૧૯૯૨માં છપાએલ ‘ દિશા ફેરવા ’ ભા૦ ૧ના પૃ૦ ૫ ઉપરના લખાણુ મુજબ સ૦ ૧૯૯૦ માં (રાજનગર મુનિ સંમેલન પહેલાં) છાણી મુકામે ૫૦ રામવિ મ॰ સહિત પૂ॰ દાનસૂરિજીએ, ‘ગર્ભાષ્ટમ’ના તે અને ગભ થી આઠ પૂરા કહેવા વડે જન્માષ્ટમ (જન્મથી આઠમા)ના અર્થમાં જોડી દેવાની કરેલી ભૂલને પૂ॰ આગમાદ્ધારક આ મશ્રી પાસે પુનરપિ કબૂલ કરવી પડી હતી: આમ છતાં તેઓશ્રીએ તે ગર્ભાષ્ટમ'ના પહેલાં કરેલા ખાટો અથ જ ગાયે રાખેલ ! તેઓશ્રીના પટ્ટધર શ્રી પ્રેમસૂરિજી—તેમના (ફરીથી માનેલા) પટ્ટધર શ્રી રામચંદ્રસૂરિજી અને (પેાતાના ગુરુ પ્રેમસૂરિજીના હાથે મહાપથના યાત્રી? નામની બૂકમાં અપાએલ છ પાંખડીના વિચિત્ર કમલવાળા ફોટામાં એક નંબર ઉતરી જવા પામેલ ) શ્રી જમૂવિની ત્રિપુટીએ તા ‘ગર્ભાષ્યમ ’ના તે ખાટા અને પૂર્વ આ॰ શ્રી દાનસૂરિજી વિરચિત વિવિધ પ્રશ્નોત્તર † ભાગ બીજાને અંતે ગાળાગાળીથી પણ સાચે લેખાવવા [પેાતાના એ કહેવાતા પરમપુરુષ (દાનસૂરિજી)ને નામે ખપાવવા સારૂ] ૧૭૯મા કૂટ પ્રશ્નોત્તર ઉપજાવી કાઢીને પેાતાના તે લેખાવાતા પરમગુરુને નામે ખપાવવાનું શ્રી સંઘની
"
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com