________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સુરતસ્થિત સ્વસમુદાયમાં મળી ગએલ. તેવામાં મુંબઈથી આવી રહેલ પૂ આ શ્રી દાનસૂરિજી મ. પણ અમે સૌ સાધુના સ્વાગત સહિત શ્રી જ બૂવિત્ર આદિ પરિવાર સાથે સુરત પધારેલ, અને પૂજ્યશ્રીથી કરી લીધેલ વિવાદોપશમનના ગે નેમુભાઈની વાડીના ઉપાશ્રયની પાછળની ધર્મશાળામાં (માળ ઉપર પૂ. આગમેદ્ધારકશ્રી હોવાથી) નીચે શાંતિ પૂર્વક ઉતરેલ. છતાં પૂ. આગમેદ્ધારકશ્રીને મળીને મતભેદ સમજી લેવાને તેઓશ્રીએ બે દિવસ સુધી કશે જ પ્રયાસ કર્યો નહિ ! આથી ત્રીજે દિવસે આ લેખકેજ નીચે તેઓશ્રીને મળી ૧૧ બજે શ્રી જ બૂવિ. સહિત ઉપર લાવીને પૂ૦ આગમ દ્વારકશ્રીની સાથે તે તે મતભેદે ચચી લેવાની ફરજ પાડેલ. મુખ્યત્વે ચોમાસાની દીક્ષા અને ગર્ભાછમની દીક્ષા અંગે પૂ. આગમ દ્ધારકશ્રી, શ્રી જ બૂવિત્ર (પૂ. દાનસૂએ તે મૌન જ પકડેલ.) ને દેઢેક કલાક સુધી સમાધાને આપેલ. ગોચરી બાદ બપોરે ઉપાશ્રયના ઉપરના હેલમાં પ્રાયઃ અઢીથી પાંચ સુધી ચર્ચા ચાલેલ. પરિણામે તેઓશ્રીની માન્યતા ખોટી હોવા રૂપે જાહેર થવાને ટાઈમ આવ્યું જોઈને તેઓશ્રી તે જ દિવસે સાંજે છ વાગે સસમુદાય વડાચૌટાના ઉપાશ્રયે વિહાર કરી ગયેલ. બાદ ચેાથે દિવસે પ્રાયઃ ૩ વાગે વડાચૌટાથી તેઓશ્રીએ, પૂઆગદ્ધારકશ્રીને, અમીચંદ ગેવિંદજી, નેમચંદ નાથા અને મગન રણછોડ” મળી સુરતના ત્રણ આગેવાનો સાથે ખાસ કહેવરાવેલ કે
આપની જે જે પ્રરૂપણ છે તે અને માન્ય છે અને આવતી કાલે જ વ્યાખ્યાન પાટેથી હું પોતે જાહેર કરૂં એવી મારી ભાવના છે; પરંતુ આપની ઈચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com