________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન શ્રીસંઘમાં એ વિરહ તે ૧૯૮રથી લખાયેલ
સં. ૧૯૮રના તે અમદાવાદના ચાતુર્માસમાં પૂ આ શ્રી દાનસૂરિજી મોશ્રીને, સુરત જીલ્લામાં આ૦ શ્રી લબ્ધિસૂરિજી આદિ બે-ત્રણ સાધુ સાથે જ રહી જવા પામેલ પૂ આ શ્રી કમલસૂરિજીમ, બુહારી મુકામે બિમાર હોવાના સમાચાર મળેલ છતાં તે ચાતુર્માસ પૂર્ણ થયે તેઓશ્રીએ, તે ગ્લાન અને ઉપકારી આ૦ મ૦ શ્રીની સેવામાં પાંચેક સાધુઓનેય (મેકલવાને માત્ર દેખાવ કરવા પૂર્વક) મોકલવાનું મેકુફ રાખીને ત્યાંથી સીધે ખંભાત ભણી વિહાર લંબાવેલ! ત્યાં ૬ દીક્ષા થવાને લાભ પ્રચારાએલ; પરંતુ તે લાભ પણ પછીથી ખંભાત આવી પહોંચેલ મુનિશ્રી રામવિ. મહારાજે આપેલી જોરદાર વિરાગ્યવાહિની દેશનાના શ્રવણ પછી જ થયે હતું, અને ત્યાંની જૈનશાળા ના આગેવાનોને વશ કરીને તેઓ પરને પૂ આ. શ્રી નેમિસૂરિજી મ.શ્રીને વર્ષો જુને કબજે પણ તે મુનિશ્રીના પ્રતાપે જ પિતે હસ્તગત કરી શકે. આ સંજોગોમાં પૂ. આ. શ્રી દાનસૂરિજીને તે બુહારીથી વિહાર કરી પૂ આ શ્રી કમલસૂરિજી પધારેલ ગામ જલાલપુર જવાને બદલે ખંભાત ઉપડી જવાની જરૂર જ ક્યાં હતી? છતાં ખંભાત ઉપડી ગએલ! અને તેવામાં તે તેઓશ્રીને પૂ આ શ્રી કમલસૂરિજીમ, મહાવદિ ૬ના રેજ (નવસારી પાસેના) તે જલાલપુર મુકામે કાળધર્મ પામ્યા હોવાના પણ સમાચાર મળેલ ! એટલે તે પૂ. દાનસૂરિજીમશ્રીને તે સદ્દગત આ૦ શ્રીને એ વિરહ તે શ્રી સંઘામાં તેમનાથી તેઓ જુદા પડ્યા ત્યારને જ લેખાવા પામેલ! વડિલે પ્રતિને આ કે વિવેક? કે ભક્તિભાવ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com