________________
૨૨
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શીન
અસત્ય જીવનચરિત્રા, સ૦ ૧૯૯૨થી સ૦ ૨૦૧૧ સુધીમાં તે જુદા જુદા પ્રકારેય માજા મૂકીને લખ્યાં છેઅને તેની હજારાની સંખ્યામાં મૂકે છપાવીને તેએએ પ્રચારાર્થે શ્રીસàામાં પ્રાયઃ સત્ર મત પણ માકલી આપેલ છે! તે કહેવાતા સુવિદ્ધિતાને જ્ઞાનદ્રવ્યના પણ કહેવાતા સદુપયેાગ એ પ્રકારના છે ! તેવાં ભાત ભાતનાં જીવનચરિત્રામાં તે તે લેખકેાએ પેાતાના તે તે ડિલેાના છતાગુણ્ણાને સીતપૂર્વક છૂપાવીને અછતા ગુણાને આળેખેલ હાવાથી તે લેખકેાને તે પ્રયાસ, તે તે વડિલેામાં પણ જે પ્રભુ શાસનની ધગશ અને ચારિત્રશીલતાદિ વાસ્તવિક આત્મગુણાના ઝળકાટ હતા, તે ઝળકાટના તા ભાવિ શ્રીસંઘને ભાસ જ નહિ થવા દેવારૂપ પણ ગણાય.
• પટ્ટધર” નક્કી કરવા માટે આ પીઠિકા નથી.
પ્રસ્તુત પટ્ટધર અંગેની ચર્ચા, પૂ॰ આત્મારામજીમ॰શ્રીના સંપ્રદાયના વિષય હાઇને તે ચર્ચામાં ઉપરીક્ત પ્રકારે મારે ઉત રવું તે યુક્તિયુક્ત નથી; પરંતુ પૂ॰ આત્મારામજીમ॰શ્રીના પટ્ટધર અને સમયધર્મી ગણાતા પૂ॰ આ૦ શ્રી વિજયવલ્લભસૂરિજીમ૦ પણ શાસનપક્ષની જે− અસજ્ઝાય-ગ્રહણ-સૂતક અને મારપી વગેરેની આચરણામાં સંમત છે તે આચરણાને આ નવા વગ, પેાતાને પૂ॰ શ્રી આત્મારામજીમની પાટે મનાવીને ખાટી લેખાવવામાં કેટલા સાચા હાઈ શકે ? ' તે વસ્તુ શ્રી શાસનપ્રેમી સંઘના ખ્યાલ પર લાવવાના શુભ ઉદ્દેશથી જ તેઓશ્રીના આ ઘરગથ્રુ વિષય પણ એ પ્રકારે મારે વિશદ અને તલસ્પશી પદ્ધત્તિએ ઉપર રજુ કરવા આવશ્યક બનેલ છે. જે વાંચી વાંચકે
સમજી શકે કે-‘ જેએ પેાતાના સમુદાયના વાસ્તવિક પટ્ટધરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com