________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૨૭ પૂ. આ. શ્રીએ આપેલ ઐક્યતાની ખાત્રી.
સં. ૧૯૮૬નું ચાતુર્માસ પણ મુંબઈ તે જ સ્થલે કરીને તેઓશ્રીએ, સં. ૧૯૮૫માં આ લેખકને તંત્રી બનાવીને કાઢેલ
જેને પ્રવચન” છાપાને ઘણું ગ્રાહકો બનાવવાદિ વડે સભર કરેલ. સં. ૧૯૮૫નું તે આખું વર્ષ તેઓશ્રીએ શાસનપ્રેમી માત્રને રૂચી જાય તેવાં અસદુનાં ખંડન અને સદુનાં મંડનપૂર્ણ વ્યાખ્યાન આપીને પૂ૦ આગમેદ્ધારક આ૦ મટશ્રીને પણ કેટલાક ચૂસ્ત અનુરાગી જેનેને નિજના વધુ પડતા અનુરાગી બનાવી દીધેલ. પછી તે તેઓએ તે પછીનાં વ્યાખ્યામાં પિતાના પ્રચારનું સમર્થન નહિ કરનારા શાસનપ્રેમી પૂ. આ૦
શ્રી નેમિસૂરિજીમશ્રીની અને પોતાના પ્રચારનું–આગલું પાછલું સંભાળીને-સમર્થન કરનારા પૂ૦ આગમે દ્ધારક આ૦ મટશ્રીની પણ પ્રવૃત્તિ તેમજ નિવૃત્તિ અંગે કવચિત્ કવચિત માર્મિક ટીકા કરવાનું ચાલુ કરી દીધેલ!
આ વસ્તુ જોઈને ચમકેલા અને “તે મુનિ પ્રતિ શાસનભક્તને બદલે સ્વમહત્વાકાંક્ષીપણાની શંકા જવા સાથે વખત જતાં શાસનના સહ પૂ. આચાર્યાદિ મુનિભગવંતે કરતાં પિતાને જ શ્રેષ્ઠ શાસનભક્ત મનાવવા મથે તે ના નહિ” એમ પણ શંકા ગએલ. જે એમ બને તે આખું પ્રભુશાસન જ ડોળાઈ જવા પામીને ગામે ગામના શ્રીસંઘમાં કલેશને દાવાનલ ભભૂકી ઉઠે! જે ભલભલાએ પણ ઉપશમાવો કઠીન બની જાય. મુનિ શ્રી રામવિ૦મશ્રીનાં ઉપરોક્ત વલણથી પ્રભુશાસનની તેવી સંભવિત સ્થિતિ ઉભી થવા ન પામે એ સારૂ અમેને તેઓShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com