________________
૨૬
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જ્યારથી તેઓશ્રીના સૂરમાં સૂર પૂરાવવા માંડ્યો ત્યારથી અમારું તે મંડળ તેઓશ્રીનું પણ અનુરાગી બનેલ. અને પૂ. આ. શ્રી વલભસૂરિજીમનું સં. ૧૯૮૫નું ચાતુર્માસ મુંબઈ ગેડીજીમાં નક્કી થવાથી તેઓ સામે મંડળના અમે સત્તર ભાઈઓએ સુરત જઈ પૂ આ શ્રી દાનસૂરિજીમને વિનતિ કરી તે ચાતુ ર્માસ મુંબઈ લાલબાગમાં મુનિશ્રી રામવિ.મનું ગોઠવેલતેઓશ્રીનાં તે વખતનાં “એકલવિહારી મુનિશ્રી પ્રતિ પણ સભાવદર્શક’ રેચક વ્યાખ્યાનનાં શ્રવણથી અમારે તેઓશ્રી પ્રતિને અનુરાગ ગાઢ બનેલ
કેમે અમને દઢરાગી બન્યા જેઈ (માનવું થાય છે કેપૂ. આ. શ્રી દાનસૂરિજીમની ખાનગી પ્રેરણાથી) મુનિશ્રી રામવિજયજી મહારાજે પોતાનાં વ્યાખ્યાનનું પાસું બદલેલ અને તેમાં પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મશ્રીને વિચાર અને વાણીને આડકતરી રીતે શાસનના ખુલા અને અસહ્યદ્રોહી તરીકે ભારે સીફતભરી રીતે વર્ણવવા શરૂ કરેલ. આથી આગલી પાછલી હકીકતેના ખ્યાલ વિનાના અને પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મશ્રી ઉપર ભારે દ્વેષ પ્રકટેલ. અમારી આ સ્થિતિને લાભ લઈ તેઓએ “પટ્ટધર કેણુ?”ની ચર્ચા ઉપડેલ, તે અંગેની લગભગ પિતે તૈયાર કરેલી એક બૂક પણ છપાવેલ, અને “એક સ્વપ્નને ફેટ” નામની પ્રગટ કરાવેલી બીજી બૂકમાં તે તેઓએ અમોને પૂછયા વિના જ અમારા નામે પૂ૦ આ૦ શ્રી વલ્લભસૂરિજીને અનેક ભૂંડા ઉપનામથી પણ ભાંડેલ! (જુઓ અમારી સં. ૧૯૯૨ની “દિશા ફેર” નામની બૂકના પૃ. ૨૪-૨૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com