________________
૨૪
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
શ્રી રામવિ. જેવા પ્રખરવક્તા પણ ધરાવતા થયા હોવા છતાં, તે પૂ. વિજયવલ્લભસૂરિજીમકશ્રીના તે તે વિચારે અને વાણીને જાહેર વિરોધ કરવાની હિંમત કરી શકતા નહિ. સં. ૧૯૮૪માં મુંબઈ ગેડીજીમાં ચાતુર્માસ રહેલ તેઓશ્રીના જેડીયા આ૦ શ્રી લબ્ધિસૂરિજીમપણ એ સામે જાહેર વિરોધ ઉઠાવવાની હિંમત કરી શકેલ નહિ! એ તે પૂ. આગામે દ્ધારકશ્રી મહારાજ એક જ કે- તે વખતે તેઓશ્રીએ એ સામે અમદાવાદથી “આસ્તિકોનું કર્તવ્ય” બૂકદ્વારા “રૂક જાવ”ની મજબૂત લાલબત્તી ધરી દઈને સર્વ સ્થાનના શાસનપ્રેમી જૈનસંઘોને આરાધનાના માર્ગ સ્થિર તેમજ સતેજ બનાવી દીધેલ! તે કાળે તેઓ પ્રતિને અમારે પ્રબલ અનુરાગ
આગામોદ્ધારકશ્રીએ ધરી દીધેલ એ લાલબત્તીના પ્રકાશમાં પોતાને જોઈતું એ જબર જ્ઞાબલી પૂ૦ આગમેદારકશ્રીનું પીઠબળ તો છૂપાએલું જ છે” એમ તે પૂ૦ આગામે દ્ધારકશ્રીની શાસનરક્ષા અંગેની નેક વખતની અખલિત કર્તવ્ય પરાયણતાના અનુભવી પૂ. રા. શ્રી દાનસૂરિજીમ સમજતા હોવાથી એ પછી તો તેઓશ્રી પણ પૂ. આ. શ્રી વલ્લભસૂરિજીમશ્રીના તે તે વિચારે, વાણી અને વર્તાને સામે મુનિશ્રી રામવિમો દ્વારા ક્રમે સખત વિધિ પણ જાહેર કરાવવાની હિંમત કરી શકેલ. આ જોઈ શાસનમી જૈનસંઘોએ બંને આચાર્યોને કપરાકાળે શાસનનું રક્ષણ કરનાર તરીકે હૃદયકમલમાં અગ્રસ્થાન આપેલ. તે માને જોઈને પૂ આ શ્રી વલ્લભ
સૂરિજીમને માનનારા મુંબઈના સુધારક યુવકેએ “મુંબઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com