________________
૨૮
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન શ્રીનાં તે વલણ ઉપર અતિપરિચિત પૂઆ. શ્રી દાનસૂરિજીમ શ્રીના હાથે કડક અંકુશ મૂકાવવાની જરૂર જણાએલ. બાદ એજ શુભાશયથી આ લેખકે; સં. ૧૯૮૭ના કા૦૧૦ ૩ના રોજ -પૂ૦ ગુરુમ શ્રી ચંદ્રસાગરજીમશ્રીના શિષ્ય તરીકે-તે પૂ૦ આ૦ શ્રીના હાથે જ મુંબઈ દીક્ષા ગ્રહણ કરીને બને તેટલે વખત તેઓશ્રીની સાથે જ રહેવાનું રાખેલ. બાદ ખાનગીમાં પૂ૦ આ૦ મશ્રી સાથે અનેક વખત થયેલી ઘણી લાભાલાભની વાતને અંતે તેઓશ્રીએ પ્રસન્નચિત્ત દિલથી જણાવેલ કે- શાસન પરના આક્રમણ અંગેની શ્રી નેમિસૂરિજીની ઉપેક્ષા તો ટકરપાત્ર છે જ; પરંતુ સાગરજીમની પ્રવૃત્તિ બદલ પણું ટકેર કરાય તે રામવિકની ભૂલ છે; હું તેને તેમ કરતે જરૂર રેકીશઃ વત્તમાન કાલે સાગરજી મ. જે ક્ષપશમ કે છે? અમને પણ ગંભીર સૂત્રાર્થોનો સર્વમાન્ય ઉકેલ તે આજે તેમનાથી જ પ્રાપ્ત હેઈને સાગર અને અમે એક જ છીએ અને રહેવાના, એમ ખાત્રી રાખવી.” તેઓશ્રીએ આપેલ તે ખાત્રીથી આ લેખકે ભારે સંતેષ અનુભવેલ, અને તે સં. ૧૯૮૭નું ચાતુ ર્માસ તેઓશ્રીની આજ્ઞાથી વીલા-પારલા કરેલ.
પૂ. દાનસૂરિજી મ.શ્રીના પ્રચારથી થયેલો ખેદ.
આ શુદ ૧૦થી ચતુર્થવ્રત અને ઉપધાનની માલારા પણ ની નાણુ મંડાય છે, અને બારવ્રતની નાણ તે તે પહેલાં પણ મંડાતી જણાતી હોવાથી આ શુદિ ૧૦થી દીક્ષા-વડી દીક્ષાદિ અંગેની નાણુ તે ખુશીથી મંડાય” એવી શાસ્ત્રીય સાધાર સમાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com