________________
૨૫
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન જૈનસંઘ'ના નામે પત્રિકા પ્રસિદ્ધ કરીને “મુંબઈ માંગરોળ જૈનસભા પાયધૂની'ને વિશાળ હેલમાં પરમાણંદ કુંવરજીના પ્રમુખપણાતળે જેનેની જાહેરસભા યેજલ. જેમાં એકઠા થયેલા સાતસક જેનેની રૂબરૂ તે પત્રિકાના લખાણ મુજબ “આ. શ્રી આનંદસાગરસૂરિજી અને મુનિશ્રી રામવિજયજી જૈન સાધુ જ નથી.” એમ સર્વાનુમતે ઠરાવ કરવાનું રાખેલ [તે સભામાં સુશ્રાવક ભગુભાઈ હાલાભાઈ (હાલ ૫૦ ૫૦ શ્રીભદ્રકરવિભ૦) ના નેતૃત્વતળે ૧૬ ધર્મપ્રેમીઓ સાથે લઈ–તે સભાની ખુરશીઓની સામસામી પહેલી સીટમાં સભાના ટાઈમ અગાઉથી જ ગોઠવાઈ જઈને ] આ લેખકે જ તે સભાના પ્રમુખને સજજડ વિરોધ ઉઠાવેલ. કે–જેના પરિણામે તે સુધારકોએ, કરવા ધારેલ પ્રસ્તુત ઠરાવ પડતું મૂકી વેરવિખેરપણે જીવ લઈને નાસી છૂટવું પડેલ. એ પછીથી પ્રભુશાસનના તે બંને શાસનરક્ષક મહામાઓને જૈન જ નહિ લેખાવવાની બદમુરાદને મુંબઈના તે તે સુધારકોએ સદાને માટે સમેટી લેવી પડેલ! તે તે મહાત્માઓ પ્રતિનો તે કાળે અમારે અનુરાગ તેવે પ્રબળ હતો. આચાર્યશ્રીને અમારા નામે શ્રી રામવિએ જ ભાડેલ છે.
મુંબઈ ગોડીજીમના ઉપાશ્રય અને પાઠશાળામાં કિયાકાંડ તથા ધાર્મિક અભ્યાસ કરનારૂં અમારૂં-“શ્રીનવપદ આરાધક સમાજના સંસ્થાપક શ્રીયુત ચીમનલાલભાઈ પટવા (ચંદ્રસાગરસૂરિજી)ના નેતૃત્વતળેનું સાઠેક ધર્મપ્રેમી ભાઈઓનું મંડળ, પૂ. આગમ દ્ધારક આચાર્ય મહારાજશ્રીનું પરમભક્તમંડળ હતું. આથી મુનિશ્રી રામવિજયજીએ ઉપર જણાવ્યા પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com