________________
નવામતિના વિવેક અેનનું પ્રદર્શન
૨૩
પણ પટ્ટધર નહિ લેખાવા દેવા સારૂ અનેક ખાટાં લખાશેા અને કુતર્કો કરી શકે છે તેઓ અન્ય સમુદાયની વાસ્તવિક હકીકતાને તે હકીકતરૂપે નહિં જ સમજવા દેવા સારૂ અનેક ખાટ લખાણા કરે તેમાં આશ્ચર્ય શું ?' વૃત્તિ રામ્ 525252
નિજમતિને જિનમતિ” લેખાવવાનાં કપરાં ક્લાના સાક્ષાત્કાર.
"
'
6
સ૦ ૧૯૮૩ થી ૧૯૮૫ના ગાળાની વાત છે કે—“ શ્રી શ્રમણસંઘમાંન પૂ॰ આ૦ શ્રી વિજયવલ્લભસૂરિજીમ॰ માટે શ્રી શાસનપ્રેમી જૈનસંઘામાં સુધારક અને સમયધર્મી આચાર્ય તરીકેની વ્યાપક છપ હતી. તેનું મુખ્ય કારણ તેએશ્રીનું જૈનયુવકને જૈનધમ ના કેલવણી આપવા પર વધુ ભાર આપવા કરતાં પાશ્ચાત્ય કેળવણી આપવા—અપાવવા પર વધુ લક્ષ આપવું’ એ ધ્યેય હતું. આથી તેઓશ્રી, આ દેશ–કાલાનુસાર શ્રાવકક્ષેત્રના ઉદ્ધાર સામાયિક-પ્રતક્રમણાદિ કરતાં વિદ્યાલય-કાલેજો-ઓર્ડીંગ અને વ્યાયામશાળામા દ્વારા સહેલાઇથી થવાનું જણાવતા. એ માટે તે સુપનનુ દેવદ્રવ્ય ગણાતું દ્રવ્ય, સાધારણમાં લેવરાવતા અને ઉપધાના ધર્માનુષ્ઠાનાના સદ્વ્યયને ‘ ધૂમાડા ” કહેતા 1 આથી ધર્મપ્રેરેનાનાં દિલમાંથી તેઓ પ્રતિની જૈન આચાય તરીકેની શ્રદ્ધાન પાયા હુચ-મચી ઉઠેલ. આમ છતાં તે વખતથી જ ‘આણુાર ધમ્મા ’ સૂત્રને વાત-વાતમાં આગળ કરવાની હિંમત ધરાવતા થયેલા પૂર્વ આ॰ શ્રી દાનસૂરિજીમ॰, (તે વખતે તે લગભગ ૪૦ રેટલા સાધુના વિશાલ સમુદાય અને મુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com