________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૨૧ તે તે જીવનચરિત્રના લેખકેએ બીજી વ્રત
યાદ રાખેલ જ નથી! સં. ૧૯૯૨થી ૨૦૧૧ સુધીમાં તેઓશ્રીના સંતાનીયાઓએ (મુખ્યત્વે સંક્રમકરણ ભાગ બીજાની જીદ્દી પ્રસ્તાવનાના આધારે) પિતાના તે તે પ્રકારના ગુણી વડિલેનાય “પ્રથમ પટ્ટધર–સકલાગમ રહસ્યવેદી” આદિ અનેક કલ્પિત અને વિચિત્ર ટાઈટલ લગાડીને અનેક જીવનચરિત્રે અજાયબી પમાડે તેવાં ઘડી કાઢયાં છે; પરંતુ તેમાં તે તે ચારિત્રપ્રેમી ગણાતા લેખકે એ જે–પિતાના તે તે વડિલેની ઉપરોક્ત વાસ્તવિક ઘટનાઓને છૂપાવવા ઉપસંત પૂર્વધર કાલીન મહામુનિઓના ગુણોને પિતાના તે તે વડિલેના ગુણ તરીકે વર્ણવીને પિતાના વડિલે ને ભાડુતી શાબ્દિક અલંકારના સાથીયા પૂરવાપૂર્વક પૂર્વના મહાપુરુષ જેવા મહાન લેખાવવા દ્વારા અશ્રદ્ધયરૂપક આપેલ છે. અને તેમ કરવા વડે તે તે લેખકોએ જે–પિતાના વડિલેને વર્તમાનકાલીન અન્ય. સમુદાયના સર્વ આચાર્યો કરતાં બલાત્કારે જ ભારે શ્રેષ્ઠ લેખાવવા યત્ન કરેલ છે તે યત્ન તે તે તે લેખક મુનિઓમાં રહેલ દષ્ટિ. રાગના પ્રતીકરૂપ છે. કારણ કે-જે જે બીનાઓ, સં. ૧૯૮૭ના
સંક્રમકરણ”ના પહેલા ભાગની પ્રસ્તાવના સુધી નથી તે તે બીનાઓ, તે સં. ૧૯૮૯ના બીજા ભાગની પ્રસ્તાવનામાં સં. ૧૯૮૮માં પિતાના વડિલેના હાથે કરિપતપણે જ દાખલ થયેલા હોવાનું તેઓ પણ જાણે જ છે. એ પ્રયાસ વડિલેના ગુણેનો લોપક પણ ગણાય તે તે વડિલેના તે તે સંતાનીયાઓએ તેઓશ્રીનાં તેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com