________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૯ ભવવૈરાગ્ય પામી ઉક્ત મુનિશ્રીના શિષ્ય તરીકે ક્રમે “છ” એક સંખ્યામાં દીક્ષિત બનેલ. આથી મુનિરાજ શ્રી રામવિ. મ0,
શ્રી સંઘમાં સર્વત્ર પ્રભાવકમુનિ તરીકે લેખાવા માંડેલ. આ દરમ્યાન ત્યાં તેઓશ્રીથી આકર્ષાએલ આ. શ્રી મેવસૂરિજીમની રૂ. ૧૬૦૦૦)ની સહાય મળી જવાથી તેઓશ્રીએ ઈષ્ટ માન્યતાએના પ્રચારાર્થે અમદાવાદમાં પિતાનું “વીરશાસન” નામનું છાપું ઉભું કરેલ. તે પત્રમાં તેઓએ મુખ્યત્વે પૂ. આ. શ્રી દાનસૂરિજી મ.શ્રીને પ્રસન્ન રાખવા સારૂ તેઓશ્રીના પ્રશ્નોત્તરે તે ખાસ છાપવાનું રાખીને તેઓને “સકલામરહસ્યવેદી”ના કપિત ઉપનામથી બિરદાવવાનું પણ શરૂ કરેલ. (જો કે–તે ઉપનામ, પૂ. આ. શ્રીએ તે પિતાના વિવિધ પ્રશ્નોત્તર' ભાગ પહેલા (સં. ૧૯૮૩ સુધી પિતાને માટે અનુચિત જ માનેલ છે.) અને એ સાથે પ્રભુશાસનની સેવાના આકર્ષક એઠા તળે મુખ્યત્વે તેઓ શ્રીના વડિલે અને સમુદાયની પ્રશસ્તિ વિસ્તારથી વર્ણવવાનું રાખેલ. તેમાં પણ વડિલેને મહાન ટાઈટલવાળા લેખાવવાથી જ પિતે મહાન લેખાવાના ધ્યેયને અનુસરીને એ મહાચકોર પ્રખર વક્તા મુનિશ્રીએ બીજી બાજુથી એ જ અમદાવાદમાં પિતાના
સ્વ. પૂ. આ૦ આત્મારામજી મ., પૂ. કમલસૂરિજીમ, પૂત્ર ઉ૦ શ્રીવીર વિ. મ. તથા પૂ. આ૦ શ્રી દાનસૂરિજીમ” વગેરે વડિલેને ગમી જાય તેવાં આકર્ષક વિશેષણે લગાડીને દરેકના ૭૪૧૦ની સાઈઝના શ્રી કલરના (જાડા આર્ટ પેપર ઉપર) પાંચ-પાંચ હજાર ફટાઓ છપાવી ગામે-ગામ પ્રચારવા શરૂ કરી દીધેલ! (જેમાંના વધેલા ફેટાઓ પૂ૦ દાનસૂરિના “વિવિધ પ્રશ્નોત્તરના બે ભાગમાં તેમજ “સંક્રમકરણ” વગેરેમાં પણ મેખરે ગોઠવાએલ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com