________________
૧૮
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
વનાના પૃ૦ ૧૩થી ૧૯માની આ અંગેની સઘળી ખીના આ૦ શ્રી દાન-પ્રેમ-રામ-જખૂ૦ આદિએ લગભગ ઉપજાવી કાઢેલી છે.) પૂર્વ આ॰ શ્રી. કમલસૂરિજી સાથે લેકવ્યવહારે કરીને અને તેમાં પણ પૂ॰ કમલસૂરિજીના પરમભક્ત (ગેાઘાવાળા) શિષ્ય મુનિશ્રી નરેન્દ્રવિજયજી (કે જેએ આ નૂતન આ૦ શ્રીના પ્રતાપે એકલા થઇ જવા પામી સુરત પાસેના માંગરેળ મુકામે નિરાધાર સ્થિતિમાં કાલધર્મ પામેલ !)ની સાથે કલેશ કરવા પૂર્ણાંક આ. શ્રી કમલસૂરિજી મ॰નું દિલ દુઃખાવીને સ૦ ૧૯૮૨થી (પેાતાના તે આચાય - પદ્મ પ્રદાતા પરમે। પકારી ) આચાર્યશ્રીથી કાયમના આંતરિક કટ્ટાના સ્વરૂપે પેાતાના સમસ્ત ( પચીશેક ) શિષ્ય-પ્રશિષ્યાદિ સહિત અલગા થઇ–વિહાર કરી ગયેલ અને તે સંવત્ ૧૯૮૨નું ચાતુ માંસ, તેઓશ્રીએ પેાતાના વિશાલ પરિવાર સહિત અમદાવાદ મુકામે તેઓશ્રીથી જુદુ' કરેલ. આમ તે પૂર્વ આ॰ શ્રી દાનસૂરિજી મ॰, ચારિત્રનું પાલન સ્વયમપિ યથાશક્તિ સુંદર કરવામાં અને શિષ્ય-પ્રશિષ્યાદિને પણ સુંદર કરાવવામાં ઘણા સજાગ અને કડકપરિચર્યાવત હતાઃ તેમાં પણ ખાલમુનિઓનુ સંયમ તા પેાતાની પ્રકૃતિનું સંયમન કરવા પૂર્વક દૃઢ કરવામાં એક્કા હતાઃ માત્ર ઉક્ત પ્રકારે સ્વભાવે ઉમ-મહત્વાકાંક્ષી અને સ્વતંત્ર હતા. તેઓનું એ પ્રકારનું બાહ્ય ઉચ્ચજીવન જોઇને અમદાવાદના એઘિક ધમ પ્રેમી પ્રજાજનાના ધમ પ્રતિના આદર વૃદ્ધિંગત એલ.
આ સોગામાં પ્રખર વ્યાખ્યાતા મુનિશ્રી રામવિજયજી મશ્રીની હુંમેશાં ચાલુ રહેલ ધારામદ્ધ વૈરાગ્યવાહિની દેશનાના પ્રતાપે એ જૈનપુરીમાંના કેટલાક સુખી ઘરના પુણ્યાત્માએ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com