________________
૧૬ નવાતિના વિવેક દર્શનનું પ્રદર્શન લેખાવેલ છે. એટલું જ નહિ, પરંતુ તે આ૦ શ્રી વિજયકમલસૂરિજી મના ખુદ શિષ્ય આ૦ મ. શ્રી વિજયલબ્ધિસૂરિજીએ પણ વિ. સં. ૧૯૯૧માં પ્રસિદ્ધ કરેલ “શ્રી કમલલમ્પિમહેદયકાવ્યના મુખ ભાગે આપેલા તેઓશ્રીના ફેટામાં તેઓશ્રીને આ. શ્રી વિજયાનંદસૂરિજી મ.ના “પટ્ટપ્રભાવક જ લેખાવ્યા છે. તે વગેરે હકીકત જોતાં હું જ નહિ, પરંતુ આ૦ મ0 શ્રી વિજ્યદાનસૂરિજી તથા આ૦ મ૦ શ્રી લબ્ધિસૂરિજી મ. પણ આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. શ્રી જ આમ વિજયાનંદસૂરિજી મના “પધર હોવાની માન્યતાવાળા કરે છે. આ૦ શ્રી કમલસૂરિજી મશ્રી તે આ૦ શ્રી વિજયાનંદસૂરિજી મ.ની પાટે પ્રથમ આચાર્ય જ ગણાય છે! (પટ્ટધર અને પટ્ટપ્રભાવક શબ્દો અર્થથી સમાન હોવા છતાં વ્યવહારમાં નાયકે પિતાની પાટે જે કેઈને સ્થાપેલ હોય તે તેમના પટ્ટધર કહેવાય છે. આથી જ આ૦ શ્રી પ્રેમસૂરિજીએ પોતાના પટ્ટધર
શ્રી રામચંદ્રસૂરિજીને બદલીને તેમના શિષ્ય શ્રી યશેદેવસૂરિજીને પિતાના પટ્ટધર બનાવેલ તે વખતે તેઓશ્રીને “પટ્ટપ્રભાવક* નહિ પણ “પટ્ટધર” જ જાહેર કરવાનું યોગ્ય માનેલ.)
અને એ જ પ્રમાણે આ શ્રી વિજયદાનસૂરિજી મ. પણ આમશ્રી કમલસૂરિજીના “પટ્ટધર” નહિ; પરંતુ “પટ્ટપ્રભાવક જ હોઈને “પટ્ટધરતે આ મ0 શ્રી વિજયલબ્ધિસૂરિજી (જ હોવાનું તેઓ)એ છપાવેલ “કમલલધિમહદયકાવ્ય ગત પોતાના જીવનચરિત્રમાંના લેક ૧૨૫થી૧૩૬ દ્વારા તે સિદ્ધ છે જ, પરંતુ (તેઓ સં. ૧૯૦ થી તેના નવા તિથિમતમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com