________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૧૭ કબૂલાતથી જોડાએલ તે કબૂલાત મુજબ) સંવત્ ૧૫ માં પ્રસિદ્ધ થયેલ “વિવિધ પ્રશ્નોત્તર' ભાગ બીજાની પ્રશસ્તિમાં આ૦ શ્રી વિજય પ્રેમસૂરિજી આદિએ, પૂ. આ. ભ. શ્રી દાનસૂરિજી મ૦ શ્રીને આ૦ મશ્રી વિજયકમલસૂરિજી મના “પટ્ટપ્રભાવક” તરીકે લેખાવવા બંધ કરવા પડેલ હોવાથી (અર્થાત્ તેમને બદલે તેમના ગુરુમને જ વિજયકમલસૂરિજીના પટ્ટપ્રભાવક” લેખાવવા પડેલ હેવાથી) વિશેષ સિદ્ધ છે. (આને અર્થ, શ્રી પ્રેમસૂત્ર આદિને હાથેય “શ્રી લબ્ધિસૂરિ આ૦ શ્રી કમલસૂરિજીના પટ્ટધર અને પૂર આ૦ શ્રી દાનસૂરિજી ઉ૦ શ્રી વીરવિત્ર મના પટ્ટધર” એમ નક્કી થયું) આથી આ૦ શ્રી વિજયલબ્ધિસૂરિજી અનન્ય પટ્ટધર હોવાની (અમે પ્રસ્તાવના તિમિર ભાસ્કરમાં લખેલી) વાત પણ સાચી છે.
આ પત્રિકામાંના લખાણની ઉપરનું સમસ્ત લખાણ મધ્યસ્થ ભાવે લક્ષપૂર્વક વાંચવાથી સમજુ આત્માઓને “પ્રસ્તુત પત્રિકા તે સમસ્ત લખાણના સારરૂપે જ છે” એમ સ્પષ્ટ સમજાશે.
સુનિપ્રવર શ્રી રામવિમલના હાથે થએલસકલામરહસ્યવેદી વિશેષણનો પ્રારંભ,
અને હજારે ફેટાઓ દ્વારા પ્રચાર. પૂ. પં. શ્રી દાનવિ. મ., સંવત્ ૧૯૮૧માં છાણ મુકામે પૂ. અજોગી આચાર્યશ્રીના હાથે પણ એ પ્રકારે આચાર્ય બનવાથી રેષાવિત બનેલા તેઓશ્રી, તે સંવત્ ૧૯૮૧નું ચાતુર્માસ (૧૯૮૯માં પ્રસિદ્ધ થએલ “સંકમકરણ” ભાગ બીજાની પ્રસ્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com