________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૧૧ મ૦ તથા પૂ. આ. શ્રી આનન્દસાગરસૂરિજી મ. વગેરે” આચાર્યોમાંના એક પણ આચાર્યે તેઓશ્રીની તે હીલચાલને મચક જ આપેલ નહિ ! આથી પૂર્વે જણાવ્યું છે તે મુજબ તેઓશ્રી પ્રતિ નફરત ધરાવતા પૂ. આત્મારામજી મકશ્રીના આજ્ઞાવર્તી સમસ્ત મુનિવરેનાં દિલમાંને વખત જતાં પૂ. આ. શ્રી કમલસૂરિજી મટશ્રીનાં સ્થાને કદાચ તેઓશ્રી જ ગોઠવાઈ જવાને ભય તરતને માટે તે દૂર થવા પામેલ.
પદવી પ્રસંગે વડિલેને આમંત્રણનો નિષેધ!
એ હિસાબે પ્રભુ શાસનના સમસ્ત વેગવંત આચાર્ય ભગવંતેએ પૂ. પં. શ્રી દાનવિ. મને આચાર્યપદ અંગે મચક નહિ આપવાથી નિરૂપાય બનેલા તેઓશ્રીએ, સં. ૧૯૫૭માં પૂ. મુનિશ્રી વલભવિ. મહારાજે પટ્ટધર બનાવેલા અને તે સં. ૧૯૮૦માં છાણી મુકામે ચાતુર્માસ વિરાજેલા પૂ. અાગી આ. શ્રી કમલસૂરિજી મ.શ્રીના હાથે આચાર્ય થવાની હીલચાલ આદરેલ ! ઉક્ત પૂ. આ. શ્રીની સરલતાને ધાર્યો લાભ ઉઠાવવા સારૂ તેઓશ્રીને પ્રથમ તે તેઓશ્રીના શિષ્ય પૂ. મુનિશ્રી લબ્લિવિત્ર મને શ્રી ભગવતીજીના જેગ કરાવવાની નિજની ભાવના હેવાનું છાણુ મુકામે જણાવેલ! છાણથી પૂ. આ.શ્રીએ પણ તેમની તે ભાવના પૂર્ણ કરવા સારૂ તેમને છાણું આવવાનું જણાવેલ! આથી ખુશ થયેલા પૂ. પં. શ્રી દાનવિ. મ. પણ તે સં. ૧૯૮૦માં જ રાજનગરથી તાબડતોબ વિહાર કરી છાણ પધારેલ અને તે ચાતુર્માસ પણ ત્યાં પૂ. આ. શ્રીની સાથે કરીને તે વર્ષે ત્યાં પૂ. મુનિશ્રી લબ્ધિવિ. મને શ્રી ભગવતીસૂત્રના વેગમાં પ્રવેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com