________________
૧૦
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
અને હૃદયદ્રાવક વ્યાખ્યા આપવા શરૂ કરી હિંદુ-મુસલમાન સહુ કેઈને આવજી લેવા પૂર્વક ભારે સફળ ઝુંબેશ ઉઠાવેલ. યાવત્ તે વધ સામે રોષે ભરાએલ હજારો હિંદુ-મુસ્લીમેથી વીંટળાઈને તે મુનિરાજશ્રી પિતાના ગુરુ અને સાથે લઈને તે મંદિરના પૂજારી પાસે પણ ગએલ. અને અંતે સામૂહિક બળ અને કળ દ્વારા તે વધ બંધ પણ કરાવેલ! (આ વાતને સં. ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલ “ મહાપંથના યાત્રી’ નામની બૂકના લેખકે તે બૂકના પૃ. ૮૬-૮૭ ઉપર આ. શ્રી પ્રેમવિજયજી મને નામે ચડાવી દીધી છે તે, તે વર્ગમાં રહેલ કૃતઘતાની પરા, કાકાનું પ્રતીક છે.) તેવા તે સમર્થ વ્યાખ્યાતા મુનિશ્રી રામવિજયજી મ.શ્રીને પિતાના વ્યાખ્યાનના પ્રભાવે સં. ૧૯૮૦ થી ૧૯૮૩ સુધીમાં તે ૧૪ શિષ્યની સંપદા પણ પ્રાપ્ત થએલ. આ વખતે તેઓશ્રી શાસનના ઉગતા સૂર્યની ઉપમાને પણ વરેલ.
એ ભય તે દૂર થએલ. પિતાના સમુદાયને એ ઉત્કર્ષકાળ જેઈને પૂ. પં. શ્રી દાનવિજયજી મહારાજે, સં. ૧૯૭૯ થી જોગવાળા આચાર્યશ્રીના હાથે આચાર્ય થવાની હીલચાલ શરૂ કરેલ; પરંતુ તેઓશ્રીની વડી દીક્ષા પ્રાયઃ છ એક વર્ષ બાદ પણ અજોગીના હાથે થએલ હોવાથી તેમ જ તેઓશ્રીનું-તે પછીના ઉત્તરાધ્યયનસૂત્રથી પ્રારં ભીને આચારાંગ-કલ્પસૂત્ર–મહાનિશીથ યાવત્ સમવાયાંગસૂત્રનું યોગદ્વહન પણ શંકાશીલ હોવાથી શ્રી સંઘમાંના જેગવાળા વિદ્યમાન–પૂ. આ. શ્રી સિદ્ધિસૂરિજી મ., પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મ., વાવડીવાળા પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com