________________
નેક નામદાર શ્રીમંત મહારાજા
શ્રી વિજયદેવજી સાહેબ બહાદુર
સસ્થાન ધરમપુર (સુરત)
વિ. વિ. આપ નામદારે મારા ઐતિહાસીક પુસ્તકમાં જે ઉદારતા બતાવી અને મારા કાને જે ઉત્તેજન આપ્યુ છે તેના માટે આપ નામદારશ્રીના જેટલા આભાર માનુ તેટલા આછે જ છે. આપ નામદારશ્રી એક સાહિત્ય રસીક છે. તેમજ ઇતિહાસીક ભાવનાવાળા છે. વળી આપ નામદારે આપશ્રીનાં રાજ્યના ઇતિહાસ છપાવી બહાર પાડી આપે ઇતિહાસીક વસ્તુઆમાં એક ઘણા જ ઉપયાગી ગ્રન્થ પૂરા પાડી છે. તેમજ સંગીતના સીકેાને તેમજ સંગીતની ધગશવાળાઓના માટે આપે એક ઘણુંજ કિંમતી ભેરવી–રાગનું પુરત સુંદર પ્રકાશનવાળું છપાવી અહાર પાડયું છે. તે ઉપરથી જ આપ એક સારા વિદ્વાન તેમજ વિદ્યાપ્રેમી છે. વળી મારા જેવા સાધારણ જ્ઞાનવાળાને આપે ‘રાજકવિ 'ની પદવી એનાયત કરી આપે એક રાજવિ તરીકેનું નામ જગતના તર્કતા પર રાશન કર્યું છે. આ મધા ગુણાનુ' અવલાકન કરતાં મારા આત્માને ઘણા જ આનંદ અને પ્રેમ આવે છે. વળી આપ એક આદર્શ રાજવિ તરીકે મજા પ્રેમ જીતી આપે આપની રાજ્ય કારકીર્દીને ઘણી જ શાભાવી છે. પરમાત્મા ! આપશ્રીને તથા આપના સહકુટુ અને સદા દીર્ષાયુ રાખો ? અને આપ નામદારશ્રીના તાજ અવિચળ તા ? એજ હ્રદયની અંતિમ ભાવના ભાવી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
10
લી. આપશ્રીના ખાળક ભાગીલાલ કવિ.
www.umaragyanbhandar.com