________________
પ્રવચન-૧
જ્ઞાન આપનાર ઉપકારી ? સમૃદ્ધિ દેનાર ઉપકારી કે સદ્દબુદ્ધિ દેનાર ઉપકારી? ધન, માન અને સમૃદ્ધિ આપનારને ભલે ઉપકારી માને, પણ સાથોસાથ ધર્મ, જ્ઞાન અને સદ્દબુદ્ધિ દેનારને પણ ઉપકારી માને. માને છે? માનશે? જ્ઞાન અને જ્ઞાની પુરુષ પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ છે? તમારા અંતરાત્માને ઢઢળે.
જ્ઞાન માટે પ્રાણુનું બલિદાન :
મધ્યયુગની એક વાત છે ચીનને એક પ્રવાસી હ્યુ એન સંગ ભારતના પ્રવાસે આવ્યું હતે. નાલંદા વિદ્યાપીઠમાં તેણે બૌદ્ધ ધર્મને અભ્યાસ કર્યો અને જયારે તે પિતાના સ્વદેશ પાછો ફર્યો ત્યારે પિતાની સાથે બૌદ્ધ ધર્મના કેટલાય હસ્તલિખિત 2 થે લઈ ગયે. બંગાળના ઉપસાગરથી તે ચીન જઈ રહ્યો હતે. બોદ્ધ ધર્મના બે વિદ્વાન જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજ તેને વિદાય આપવા તેની સાથે વહાણમાં જઈ રહ્યા હતા. વહાણ આગળ વધી રહ્યું હતું ત્યાં અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું એવી પ્રચંડ આધી ઊડી કે જીવન બધાના ખતરામાં મુકાઈ ગયા. વહાણના કપ્તાને બધા પ્રવાસીઓને હુકમ કર્યો કે જેમની પાસે ભારે સામાન હોય તે સમુદ્રમાં ફેકી દે!
હ્યુ એન સંગની પાસે હસ્તલિખિત બૌદ્ધ ધર્મગ્ર થનું વજ. નદાર પિટલું હતું, તેને ફેંકી દેવા તે તૈયાર થઈ ગયે. એ જોઈને જ્ઞાનગુપ્ત અને ત્યાગરાજે કહ્યું : “આ તે જ્ઞાનને અમુલ્ય ખજાને છે. તેને તમે સમુદ્રમાં ન ફેકી દે. તેના બદલે અમે બંને સમુદ્રમાં કૂદી પડીએ છીએ. કારણ મનુષ્ય નશ્વર છે. જ્ઞાન શાશ્વત છે. આવા અપૂર્વ ધર્મગ્રન્થને ફેંકી ન દે આ ગ્રન્થથી તે હજારે, લાખે, કરે લેકેને નિર્વાણને માર્ગ મળશે. તેમને પરમ સુખની પ્રાપ્તિ થશે. માટે તેને તમારી પાસે જ રહેવા દે. –આમ કહીને એ બંને બૌદ્ધ પંડિતેઓ એ તેફાની સાગરમાં ઝંપલાવી દીધું!