________________
२१
આસવ
અકપણું પ્રગટે, ત્યારે એ ધ્યાનને પ્રભાવે સ અને બંધને નિરાધ થઈ, તથા શેષ સક ક્ષીણ થઈ મેાક્ષ પ્રાપ્ત થાય છે.
મેાક્ષ પ્રાપ્ત થતા પહેલાં કેવલજ્ઞાન તથા દર્શન ( સનત્ય અને સદર્શિત્વ )ની પ્રાપ્તિ જૈનદર્શનમાં અનિવાર્ય મનાઈ છે. પ્રતિબંધક ક નાશ પામવાથી ચેતના નિરાવરણ થવાને લીધે તે પ્રગટ થાય છે.
મેક્ષની સ્થિતિ કર્મોના આત્યંતિક ક્ષય વિના નથી સભવતી. મેાહનીય, આવરણીય, અંતરાયક વગેરે કૉં ક્ષય પામે એટલે વીતરાગત્વ અને સત્વ પ્રગટે છે. તેમ છતાં જે શરીર પ્રાપ્ત થયું છે તેનાં આરંભક આયુષ્ય વગેરે કર્મો બાકી હોય ત્યાં સુધી સંપૂર્ણ મેાક્ષ થયેા ન કહેવાય. જ્યારે એ કર્મોને ક્ષય થઈ શરીર પડી જાય ત્યારે સંપૂર્ણ મેક્ષ થયેા કહેવાય, એ કર્મીને ક્ષય તેમનું મૂળ ભાગવવાથી જ થાય છે. તે પ્રમાણે સંપૂર્ણ ક નાશ પામે એટલે શરીરને વિયેાગ થતાં જીવ તરત જ ઊર્ધ્વગતિ અને છેક લોકના અંત સુધી જઈ ને અટકે છે. સ્વાભાવિક ગતિ જ ઊર્ધ્વ છે. જીવ ગતિ નથી કરતા અથવા નીચી કે તીરછી દિશામાં ગતિ કરે છે તેનું કારણ પ્રતિબંધક દ્રવ્યને સમૃદ્ધ છે. કર્મા સંગ છૂટથો એટલે
કરે છે
જીવની
* તેમને જૈન પપિરભાષામાં તેમની વિગત માટે જીએ પા. ૧૮૬.
Jain Education International
6
ચાર કેવલીકાંડશે! ' કહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org