________________
२०
એકાગ્રતા સાધી શકે છે, તે એટલી બધી એછી હોય છે કે તેની ગણના ધ્યાનમાં થઈ શકતી નથી,
ઉત્તમ અંધારણવાળાનું એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન. એ વ્યાખ્યા મુજબ તે અપ્રિય વસ્તુના વિયાગ માટે, પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટે, કે હિંસા, અસત્ય, ચેરી વગેરે માટે જે સતત ચિંતન થાય તે પણ ધ્યાન ગણાય. પરંતુ તે ધ્યાન મેક્ષનું સાધનભૂત નથી. પરંતુ જિનભગવાનની આજ્ઞા શી છે, દોષનું સ્વરૂપ શું છે, તેમાંથી કેમ છુટાય વગેરે ધાર્મિક બાબતોનું ચિંતન એ ભલે ખાસ ધ્યાન ન હેાય, તાપણ તેના સાધનભૂત હાઈ સ્વીકાય છે. ખરું ધ્યાન તે। ત્યારે સંભવે જ્યારે આખા જગતના ભિન્ન ભિન્ન વિષયામાં અસ્થિરપણે ભટકતા મનને કાઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દૃઢ થતાં, જેમ ઘણાં ઇંધણા કાઢી લેવાથી અને અચેલાં થાડાં સળગાવી દેવાથી અગર તમામ ઈંધણા લઈ લેવાથી અગ્નિ એલવાઈ જાય છે, તેમ ક્રમે ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન તદ્દન શાંત અર્થાત્ તેનું ચંચલપણું દૂર થઈ, તે નિષ્રકંપ અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણા વિલય પામી સનપણું પ્રગટે છે. ત્યારબાદ શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયાએ પણ અટકી જાય અને આત્મપ્રદેશનું સ થા
થઈ જાય છે.
બની જાય છે
જૈનદર્શને શરીરનાં જુદા જુદા પ્રકારનાં અધારણાના જે
જીએ આ પુસ્તકનું
છ વિભાગ પાડચા છે, તેમની વિગત માટે પા. ૧૨૯, ટિ. ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org