________________
૧૮
આ પ્રમાણે ટ્રકમાં જીવના કર્મબંધનનું સ્વરૂપ છે. હવે તેમાંથી કેમ કરીને છૂટી શકાય તે જોઈ એ. એક વાત તે। ઉધાડી જ છે કે, જીવનેક મુક્ત કરવા હોય તેા પ્રથમ તે તેમાં નવું કર્યું આવતું અટકાવવું જોઈ એ અને બીજું, જે ક અગાઉ લાગી ચૂકયું હોય તેને દૂર કરવું જોઈ એ. નવું કર્યું હમેશાં પાપપ્રવૃત્તિઓને કારણે અંધાય છે; એટલે તે પાપપ્રવૃત્તિએ અધ કરે તે નવું કર્મ આવતું અધ થાય. તે વસ્તુને જૈન પરિભાષામાં ‘સવર’ (ઢાંકવું— બંધ કરવું ) કહે છે. સંવર સિદ્ધ કરવાના મુખ્યત્વે સાત ઉપાય બતાવવામાં આવે છે. તેમની વ્યાખ્યા તથા તેમનું વિગતવાર વર્ણન પા. ૪૬, ટિ. ૩ માં આપ્યું હાવાથી અહીં પુનરુક્તિ કરવાની જરૂર નથી. એ પ્રમાણે સવરથી નવું કર્મબંધન થતું તે રાકયુ; પરંતુ પૂર્વે અધાયેલાં જે કર્મો બાકી રહ્યાં તેમનુ શું ? ક સામાન્ય રીતે તેનું ફળ ભાગવાઈ રહે એટલે આત્મામાંથી ખરી પડે છે. એ ખરી પડવાની ક્રિયાને જૈન પરિભાષામાં ‘નિર્જરા' કહે છે. પરંતુ, એ રીતે ભાગવી ભેાગવીને જ ક દૂર કરવા જઈ એ તે। અનંત જન્માથી અધાયેલાં કર્મોને કદી પાર જ ન આવે. એટલે તે કમઁને દૂર કરવા માટે જૈન ધર્મ તપને સ્વીકાર કરે છે. તપના ખળથી ફળ આપ્યા પહેલાં જ ક આત્મામાંથી છૂટું પડી શકે છે. અલમત્ત એ તપ દ્વારા જે કષ્ટ ભગવાય છે તેને જ તે કર્મનું ફળ એમ જરૂર કહી શકેા; પરંતુ અધાયેલાં કર્મોને દૂર કરવાની તપની વિશિષ્ટ શક્તિને જૈન ધર્મમાં સ્પષ્ટ સ્વીકાર થયેલા છે. તપના આંતર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org