________________
૩૬
રણમલ ! હું અહીં આવવા માટે તૈયાર થયા તે પહેલાં
મારા કેટલાક મત્રાએ મને તેમની ખામતમાં જુદીજ વાત કહી હતી તે બન્ને ભાઈ લુંટારા છે એટલુંજ નહિ પણ ખૂન જેવા ગુનાહે કરવામાં પણ તે જરાએ પાછી પાની કરતા નથી. આપણા ન્યાયા ધીશને તે અન્ને ભાઇઓને સજા કરવા માટે અરજીઓ પણ આપ વામાં આવી છે, એ મારા જાણવામાં છે; છતાં તે વાતેાને આપણે પડતી મુકીએ. રણમલ ! હવે આ કિલ્લાની આબતમાં જે કાંઇ હોય તે મને કહેા. હું જ્યારે રાજધાનીમાં હતા ત્યારે આ કિલ્લાની બાબતમાં ભયંકર, વિચિત્ર અને ચમત્કારિક અફવાએ સાંભળી છે. તેમજ સરદાર દુર્જનસિંહ પણ તેમજ કહેતા હતા, આ ભમ કિલામાં રાત્રે ભયંકર અવાજો સાંભળવામાં આવે છે અને હૃદયને ભયભીત કરી નાંખે તેવા દેખાવે! દેખાય છે. શું એ બધું ખરૂં છે? ”
"
પરંતુ આપે પોતેજ તેવું કાંઈ પણ જોયું કે સાંભળ્યું છે ? આ વખતે રણમલે તે વૃદ્ધ સરદાર તરફ્ તીક્ષ્ણ અને ભેદક નજરે જોયું. “તે બાબતમાં તેવું કાંઇ કહી શકાય નહિ. હમણાં હું અચાનક આ કિલ્લામાં આવ્યે છું તે સિવાય ખરી સ્થિતિ શું છે, તે જાણવાની મને જીજ્ઞાસા હેાવાથીજ મેં તમને પૂછ્યું છે. તમે આ કિલ્લામાં ઘણા વર્ષોથી રહેા, રણમલ ! તમને અહીં કેટલાં વર્ષ થયાં ?
..
..
r
સરદાર જ્યારે મારી પાંચ છ વર્ષની ઉમર હતી ત્યારથીજ હું આ કિલ્લામાં રહું છું. અત્યારે મારી ઉમર લગભગ ખાસડે કે પાંસદ વર્ષની હશે. આ કિલ્લાના ત્રણ અધિપતિએની કારકીર્દિ મારા જોવામાં આવી છે. હવે મારાથી તેકરી થઇ શકતી નથી છતાં આ કિલ્લાના અત્યારના માલેકની મારા ઉપર કૃપા હેાવાથીજ મારાથી આ જગ્યા ડી શકાતી નથી.
">
rr
66
અહા ! તમને અહીં રહેતાં લગભગ સાઠ વર્ષ ઉપર થઇ ગયાં ! તે તે! મારે ખાત્રીથી કહેવુ જોઇએ અને હું માનું છું કેઆ કિલ્લાની બાબતમાં તમને ઘણીજ સારી માહિતી હાવી જોઇએ. તેમજ આ કિલ્લામાં વારંવાર જે ભયકર બનાવા બન્યા હશે, ભયાનક અવાજો સંભળાયા હશે તે તમારા જાણવામાં–જોવામાં અને સાંભળવામાં આવેલા હાવાજ જોઇએ.
""
છ-છટ્ ! તેવું કાંઇ કહી શકાય નહિ. જે પ્રમાણે મારા માલેક તે તુચ્છ વાતા તરફ ધ્યાન આપતા નથી તેમ હું પણ તે તરફ ધ્યાન આપતા નથી.
r
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com