________________
છાતી ધડકવા લાગી. પર્વતમાંથી પાછા આવતાં કુમાર ચંદ્રસિંહના વર્તન ઉપરથી તે પિતાની છાની વાત જાણી ગયો છે, એમ તેને ખાત્રીથી લાગ્યું. તેમજ એ વાત પણ જાણી ગયો હતો કે તે અભિમાની કુમાર સદરહુ વાત પિતાના પિતાને કહ્યા વિના પણ રહેશે નહિ. પિતાની પુત્રીને એક તુચ્છ મનુષ્ય ચાહે છે, એ વાત જાણુતાંજ તે સરદાર પણ કોધોધ થઈ જશે અને તે ક્રોધમાં ને કોધમાં જ કાંઈનું કાંઈ કરી નાખશે. એ બાબતમાં તેના હૃદયમાં ભયને સંચાર થયે. થોડા વખત સુધી તે વિચારમાં જ ગુલતાન હતો એટલામાં તેના ઓરડાનો દરવાજો ઉઘડ્યો અને સરદારને સેવક વીજલ અંદર આવ્યો. તે થોડીવાર પછી બો-“લાલત! તમને કહેતાં મને બહુજ દુઃખ થાય છે છતાં લાચાર છું કે મારા ભાલેકની આજ્ઞા આ. પને ભારે કહી સંભળાવવી જ જોઈએ. અને તે દુઃખદાયક ફરજ મારે બજાવવી જ જોઈએ.”
શું માલેકને હુકમ?!” વીજલના મુખમાંથી તે શબ્દ સાંભળી લલિત એકદમ ચમ. પિતે જે આરતથી ડરતો હતો તેજ તેની સમક્ષ આવીને ઉભી રહી. હવે ધીરજ ધરવી જ જોઈએ એવો વિચાર કરી તેણે ગંભીરતાથી કહ્યું “ વીજલ સરદાર સાહેબની મને શી આજ્ઞા છે ? '
તેમણે મારા મુખે તમને કહેવરાવ્યું છે કે આજથી બીજો હુકમ થતાં સુધી આજ ઓરડામાં તમારે ભેજન લેવું જોઈએ?”
બીજે હુકમ?” લલિતે હુકમ એ શબ્દ ઉપર બહુજ ભાર દઈને કહ્યું-“એટલે શું-હવેથી સરદાર સાહેબ મારા પ્રત્યે એક નેકરની જેમ વર્તવા માગે છે?” અહીં તેણે પિતાના ગુસ્સાને દબાવી દિધે. ક્રોધના આવેશમાં પિતાના મુખથી જે અવિચારી શબ્દ બેલાઈ ગયા તેને માટે તેને બહુજ માઠું લાગ્યું. ડીવાર સુધી ભી જઈને તે બોલ્ય-“ બરાબર છે. હું તેમના અત્યંત આભારના ભારથી દબાએલો હોવાથી મને ગમે તેવી આજ્ઞા આપવાને તેમને અધિકાર છે. વિજલ ! તું સરદાર સાહેબને કહેજે કે-લલિત આપની ગમે તેવી આજ્ઞાનું પાલન કરવા તૈયાર છે અને આપે અત્યારે જે આજ્ઞા આપી છે, તેનું પણ તે પાલન કરશે.”
- કુમાર! આપ મારા ઉપર તે ગુસ્સે નથી થયા ને? સરદાર સાહેબને હુકમ આપને કહી સંભળાવવામાં મને બહુજ દુઃખ થયું - છે, પરંતુ લાચાર કે હું તેમને નેકર હેવાથી નિરૂપાયે મારે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com