________________
૯૩
પ્રકરણ ૧૪ મુ
સરઢારાની મુલાકાત.
સરદાર દુર્જનસિંહ પોતાના અજયર્ગમાં ઘણા વખત પછી માવ્યા છે, એ વાત બીજા આસપાસના તેના સમેાવડીઆ સરદારાના જાણવામાં આવવાથી તેઓ તેને મળવા માટે આવવા લાગ્યા. સરદાર સજ્જનસિંહ પણ કિલ્લામાં આવી રહ્યા છે, એ વાત પણ બીજા સરદારા જાણતા હતા છતાં તેને કઈ મળવા આવતું નહિ. કારણ કે તેના ઉપર મત્રિમંડળની છતરાજી થએલી હતી અને તેણેજ તેને દેશપારની સજા કરી હતી. એ વાત આસપાસના સા સરદારી સારી રીતે જાણતા હતા. તેમજ મત્રિમંડળની અંતરાજી પાતાના ઉપર થાય એ તેઓને પસંદ નહાતું. તેએ અંતરથી સરદાર સજ્જનને મળવા બહુજ આતુર હતા છતાં ઉક્ત કારણથી અત્યાર સુધી તે તેને મળી શકયા નહાતા. દુર્જનસિંહ કિલ્લામાં આવવાથી હવે તેઓ તે નિમિત્તે એ સ્વાર્થ સાધવા લાગ્યા.
પ્રથમ તે માણિકયગઢના માલેક દેવેદ્રસિંહ પોતાના બે બાળકો સાથે અયદૂર્ગમાં સજ્જન અને દુર્જનને મળવા આવ્યા. તેની સાથે પચાસ ચિઆર બંધ ધેડે સ્વારા હતા. તે દૂર્ગમાં આવતાંજ નિયમ પ્રમાણે દૂર્ગમાં મેટા ઘંટ વાગવા લાગ્યા. દુર્ગંરક્ષક રહુમલ પેાતાના ચુટી કાઢેલા માણુસાને સાથે લઈ દેવેદ્રની સામે તેને માન આપવા ગયા. અને તેને સન્માનપૂર્વક સરદાર દેવેન્દ્રસિંહને કિલ્લામાં લ ગયેા. સભામહેલમાં સર્વની પ્રેમપૂર્વક તેણે મુલાકાત થઇ. સરદાર દુર્જનસિંહ વિગેરે તરથી પણ તેને ઘણું સારૂં સન્માન આપવામાં આવ્યું. તે દિવસે ખીજા પણુ એ ચાર સરદારા અજયદુર્ગમાં આવ્યા.
બીજે દિવસે સરદાર વીરસિહ પોતાના રસાલા સાથે અજયદૂર્ગમાં આવી પહેાંચ્યા. તેને બીજા બધા સરદારા કરતાં ઘણું વધારે માન આપવામાં આવ્યું. આ સરદારનું નામ અમારા વાંચકો પ્રથમથીજ જાણે છે. આ સરદારના નામના ઉલ્લેખ અમે ત્રીજા પ્રકરણમાં કર્યાં છે, તેજ આ સરદાર—સજ્જનસિંહની ગુપ્ત યોજનામાં સામેલ હતા. એગ્રેજ પ્રથમ સજ્જનને દેશપારની શિક્ષા થવાનું અને ખીજા એ સરદારાને મ'ત્રિમ’ડળે રાજદ્રોહી તરીકે કેદ કર્યાનું જણાવ્યું હતું. એ વાત અમારા વાંચ। ભૂલી નહીં ગયા હાય. વીરસિહ પાસેથી બ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com