________________
૧૩૭૬
કુમાર ચંદ્રસિંહના ખૂનને માટે તેને દેહાન્તની શિક્ષા થશે, તે પ્રભાવતીનું શું થશે તેની સ્થિતિ કેવી થશેએ બાબતમાં તેને કાંઇ પણ કલ્પના થતી નહોતી. લગભગ બે ઘડી સુધી લતાકુંજમાં આમ તેમ ફર્યા પછી તે સભામહેલ તરફ આવવા ત્યાંથી રવાના થયા. એટલામાં લતાકુંજની ખીજી બાજુએથી વૃદ્ધ ચારણ આવતા હતા તે તેને દેખાયા. તેને જોતાં તે ખેલ્યા—
“ દેવીપુત્ર ! રાતે અકલ્પિત તાાન થવાથી તને અને બીજા કલ્લામાંના અનુચરાને બિલકુલ ઉંધ નહીં આવી હાય, કેમ ખરું ને? તાકાન બહુજ ભયાપાદક-ભયંકર હતું. ”
સરદાર સાહેબ ! તાાન ભયંકર તેા હતું પણુ તે અકલ્પિત નહેાતું?” તે વૃદ્ધ ચારણે સજ્જનને અદબથી પ્રણામ કરતાં કહ્યું. “ તેનુ શું કારણ ?”
“ એજ કે-આજે ચાવીસ વર્ષ થયાં લાગલાગટ આવાં તોફાન નિયમિત રીતે થયાં કરે છે. કિશારસિંહજીનું અને તેમનાં ધર્મપત્નીનુ ખૂન થયે આજે બરાબર ચેાવીસ વરસ થયાં. જ્યારે તે દિવસ ઉગે છે તેજ દિવસે રાત્રે વાયુ, વાદળાં અને વરસાનુ તાાન નિયમિત રીતે થયાજ કરે છે. ’
r
તે વૃદ્ધ ચારણને સજ્જનસિંહે કાંઇ પણ જવાબ ન આપ્યા. આ કિલ્લાની બાબતમાં દરેક દિવસે તે નવીન નવીન કાંઇ ન કાંઇ આશ્ચર્યજનક વાત સાંભળતા હતા. આજે ઉપરની એક નવીન વાત તેના જાણવામાં આવી. તે વિચાર કરતા કરતા ધીમે ધીમે પા સભામહેલમાં આવી પહેાંચ્યો. ધણું કરીને પ્રભાવતીએ અનિચ્છા જાવી દીધી હશે, એવી તેને પાકી ખાત્રી હતી. પણ દુર્જનસિંહ તરફ જોતાંજ તે ચમક્યા. આ સમયે તેની મુખમુદ્રા પ્રફુલ્લિત દેખાતી હતી. તેણે તત્કાળ પેાતાની પુત્રી તરફ્ જોયું. તે નીચું મુખ કરીને ઉભી હતી અને તેની મુખમુદ્રા નિસ્તેજ તેમજ શ્યામ દેખાતી હતી. સજ્જ નને ત્યાં આવેલ જોતાંજ દુર્જનસિંહ આનંદના આવેશમાં આવી જઇ ઉભા થઇ ગયા અને હાથ આગળ કરતાં ખેાક્ષેા—
""
“ સરદાર સાહેબ ! આપે મને અભિવંદન આપવું જોઇએ. લઅને માટે આપની પુત્રિએ લગ્નને માટે આનંદથી હા પાડી છે ! દુર્જનની વાત સાંભળતાંજ સજ્જન અત્યંત આશ્ચર્યચકિત થઇ ગયા. જેની ઉપર પેાતાના જરાએ પ્રેમ નથી તેની સાથે આનંદથી લગ્ન કરવા પ્રભાવતીએ હા પાડી, એ વાતજ પ્રથમ તે તેને સાચી લાગી નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com