________________
બો -“હાય-હાય! લલિત ! મારા એકના એક કુળદીપકનું ખૂન કરવા માટે તારે હાથ કેમ ઉપડે? એ હું સમજી શકતો નથી અને એ બાબતમાંજ મને રહી રહીને અજાયબી ઉપજે છે.”
વહાલા વાંચક! એક વખત કેદખાનામાંથી છૂટેલે લલિત પાછો કેદ થઈ ગયે તેથી જ અમે આ પ્રકરણના મથાળે જણાવ્યું છે કેલલિત કયાં? ક્યાં હતું ત્યારે ત્યાં !”
જે વાત જેને સજજનને કહી તેમાં કેટલું સત્ય હતું, તે વાત અમારા વાચકોની જાણ બહાર નથી. તેથી તે બાબતમાં વધુ વિવે. ચન કરવાની જરૂર નથી. દુર્જને લલિતને ફસાવવા માટે જે પ્રપ ચની જાળ પાથરી હતી તેમાં તે કેટલેક અંશે ફાવ્યો હતો, પણ તેનું આખરે પરિણામ શું આવ્યું, તે આપણે આગળ ઉપર જઇશું.
પ્રકરણ ૪૩ મું,
ન્યાયાધીશનું આગમન, ગયા પ્રકરણમાં અમે જે વાત કહી આવ્યા તેને આજે દસ દિવસ થઈ ગયા હતા. રાજધાનીમાંથી ન્યાયાધીશ આવે છે, એ ખબર અગાઉથી આપવા માટે એક સ્વાર અયદુર્ગમાં આવ્યો. ન્યાયાધીશની સરભરા કરવાનું કામ સરદાર દુર્જને પોતે જ હાથમાં લીધું હતું. ન્યાયસભાનું તમામ કામકાજ પદાર્થસંગ્રહાલયવાળા મોટા-વિશાળ-દિવાનખાનામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ત્યાં ન્યાયાધીશ માટે તેની ગ્યતા પ્રમાણે એક ઉચ્ચ આસન તૈયાર કરવામાં આવ્યું. ન્યાયાધીશ હવે તરતમાં જ અહીં આવી પહોંચશે, એવા ખબર એક સ્વાર કિલામાં લઈ આવતાં જ રિવાજ મુજબ તે પ્રાંતના સુબાને ત્યાં તેની લાવવા માટે દુર્જને એક માણસને મેક. ખરી રીતે જોતાં ન્યાયસભાનું કામકાજ પ્રાન્તસુબાને કરવાનું હોય છે પણ તેની વતી તમામ કામ દુર્જને ઉપાડી લીધું હતું અને તેમાં તેને કોઈક જુદોજ હેતુ હતું. તે શું?
તે પર્વત પ્રદેશને સુ અજ્યદુર્ગથી વીસ માઈલ દૂર રહેતે. હતે. બીજે દિવસે તે અજયદુર્ગમાં આવી પહોંચે. તે દુર્ગમાં આવી પહેચતાજ તેની ગ્યતા કરતાં પણ વધારે માન દુર્જને તેને આપ્યું. કામ વ્યવસ્થા થઈ ગયા પછી તેને દુર્જને પિતાને હેતુ વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com