________________
૧૯૦
જઈને પોતેજ કુમાર ચંદ્રસિંહનું ખૂન કર્યું છે, એ તેણે મારી સામે કબુલ કર્યું અને તે બાબતમાં તમે મને સરદાર સર્જનની પાસેથી ક્ષમા અપાવે, એવી પ્રાર્થના કરવા લાગે. ઉપરાંત મારા બે સ્વારોનું પણ પિતજ ખૂન કર્યું છે, એ પણ તેણે કબુલ કર્યું. તે વાત ભારે તમને જરા સમજાવીને કહેવી પડશે. વાત એમ છે કે તે દિવસે રાત્રે ભોંયરામાંના કેદખાનાને દરવાજો બહુજ યુક્તિથી ઉઘાડી તે હાસી ગયે. તે વાત તરતજ મારા વિશ્વાસ દૂર્ગરક્ષક રણમલના જાણવામાં આવી ગઈ. તેણે તેને પકડી લાવવા એકદમ તેની પાછળ બે સ્વારે દેડાવ્યા, તે સ્વારેએ તેને રસ્તામાં પકડી પાડશે. તેઓ તેને આ તરફ લઈ આવતા હતા ત્યારે રસ્તામાં લલિતે એક વાર ઉપર હુમલે કર્યો. બીજે સ્વાર પોતાના સાથીની સહાય માટે દોડ્યો. સરદાર સાહેબ ! તે વખતે લલિત ભરણી થઈ તે સ્વારે સાથે લડવા લાગ્યા. આખરે તેણે બન્ને સવારને મારી નાંખ્યા. ક્રોધના આવેશમાં આવી જઈ પિતાને હાથે ભયંકર-રાક્ષસીકૃત્ય થઈ ગયું, તે જોઈ તે બહુજ ગભરાઈ ગયું. પછી બહુજ પશ્ચાત્તાપ કરી પાછો તે કિલા તરફ આવવા લાગ્યા. તમારો સ્વભાવ બહુજ દયાળ છે તે તેના જાણવામાં હોવાથી તમારી પાસે જ પિતાના સર્વ અપરાધે કબૂલ કરી ક્ષમા માગવી; એવી તેની ઈચ્છા હતી. તે કિલ્લાના દરવાજાની પાસે આવતાંજ તમારી પુત્રીને વજેસંધ લઈ જતું હતું તે તેના જેવામાં આવ્યું. આ વાત સાંભળી તેની પાસે વધુ વખત ઉભા રહેવામાં મને જોખમ જણાયું. તે ગમે તે હોય તે પણ ખૂનીજ લેવાથી વખતે નવા જુનું કરી નાખે. આ ખૂની અને તેમાં પણ છવ ઉપર ઉદાર થએલે કોણ જાણે શું એ કરી નાંખે?! એટલા માટે મેં મધુરીને તેની પાસે જવાની મના કરી અને તેના ઉપર સશસ્ત્ર સિપાઈઓને સખત પહેરે મૂક્યું. ”
જેને ઉપર પ્રમાણે કહેલી હકીક્ત સાંભળી સજન બહુજ આશ્ચર્ય પામે. તેને ક્રોધ આવી ગયું. તેનું શરીર કંપવા લાગ્યું અને તે જોરથી બે કે-“દુર્જનસિંહજી! તમે જે કાંઈ કર્યું તે ચોગ્ય જ કર્યું છે. તેના ઉપર પહેરે છે તે ઘણું જ સારું થયું. આમ થવાથી હવે તે ફરી કેદખાનામાંથી હાસી શકશે નહિ. તેમજ તમે એવી સાવચેતી રાખજો કે તે ફરી સટકી ન જાય. રાજધાનીમાંથી ન્યાયાધીશ ન આવે ત્યાં સુધી આપણે તેને બોબસ્ત રાખો કે ઇએ.” એટલું કહી તે જરા થોભ્યો પણ તું જ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com