________________
૨૦૨ ન્યાયાધીશને માટે બનાવેલા ઉચ્ચ આસનની પાસે એક મનુષ્ય રાજદંડ લઈ ઉ હતા. તેની જરાક નીચે ન્યાયાધીશના સ્મૃતિ-બુ તિના ધુરંધર ચાર સહાયકો બેઠા હતા. તેની બાજુએ ન્યાયાધીશને શિરસ્તેદાર બેઠા હતા. બીજી બાજુએ તે પર્વત પ્રદેશને સુબે બેઠે હતો. ન્યાયાસનની ડાબી બાજુએ આરોપીને માટે એક પાંજરા જેવી જગ્યા તૈયાર કરેલી હતી. તેની પાસે જ સરદાર સજનસિંહ, દુર્જનસિંહ, વીરસિંહ અને બીજા કેટલાક અન્ય સરદારે તેમજ સારા સારા. ગૃહસ્થે બેઠા હતા. ન્યાયના પવિત્ર કામમાં સહાયભૂત સાક્ષીઓ પણ ન્યાયાસનની પાછળના ભાગમાં બેઠા હતા. કુલ દસ સાક્ષીઓ હતા. તેમાં મુખ્ય તે બે અરણ્યરક્ષક, એક કિલાના દરવાજા ઉપરને પહેરેગીર, વૃદ્ધ દૂર્ગરક્ષક રણમલ અને બીજો એક નેકર, એટલાજ હતા.
ડાજ વખતમાં બે સિપાઈઓ લલિતસિંહને લઈ ત્યાં આવી પહોંચ્યા. લલિતની કબરે એક મજબૂત સાંકળ બાંધેલી હતી અને તેને એક છેડે એક સિપાઈને હાથમાં હતું. હજુ પણ લલિતના માથા ઉપર થએલા ઘા ઉપર ધૂળે પાટે બધે હતા. તેની મુખમુદ્રા નિસ્તેજ પરંતુ શાન્ત દેખાતી હતી. તે સમયે તેના મુખ ઉપર એક જાતનું ચમત્કારિક તેજ પ્રસરેલું હતું–ચમકતું હતું. તે ન્યાયમં. દિરમાં આવતાં જ ત્યાં એકત્ર થએલા સર્વે લોકો તેની તરફ જોવા લાગ્યા. લલિતે પ્રથમ ન્યાયાધીશ તરફ જોઇ વિનયથી પ્રણામ કર્યા. પછી તેણે પિતાની નજર ન્યાયમંદિરની ચારે તરફ ફેરવી. વૃદ્ધ સરદાર સજજનસિંહને જોતાં જ તેણે–પિતાની ઉપર અનંત ઉપકાર કરનાર તરફ-વિનયથી મસ્તક નમાવ્યું અને શાન્તપણે પિતાની જગ્યા ઉપર ઉમે રહ્યો.
ઘણા દિવસ પછી આજેજ લલિતનું મુખ સ્પષ્ટપણે સરદાર સજનના જોવામાં આવ્યું. તેણે શાન અને નિશ્ચયી મુખમુદ્રાએ પ્રેમ પૂર્વક પિતાને મસ્તક નમાવેલું જોતો જ તે સદયëદય ગૃહ સરદારના હૃદયનું પાણી પાણું થઈ ગયું. એક વખત પતે તેને પુત્રની જેમ ચાહ્યા હતા, એ વિચાર તેના હૃદયમાં આવતાં જ તેના હૃદયમાં એકદમ પ્રેમ ઉત્પન્ન થયે અચાનક તેની આંખમાંથી આંસ નિકળી પડ્યા. તે પિતાના મનની સાથે જ બોલ્ય-“શું ખૂન જેવું રાક્ષસી કૃત્ય લલિત જેવા પવિત્ર યુવકે કર્યું હશે? શું લલિત નિર્દોષ હશે? પણ એણે તે મારા એકના એક પુત્રનું
ખૂ
આ ગળ તે વિચાર કરી શકશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com