________________
અધી રાત થઈ ગઈ છતાં તે જાણી શકે નહી. આખા કિલામાં સર્વ ઠેકાણે શાન્તતા અને સ્તબ્ધતા છવાએલી હતી. લલિત શક્તિ ચિત્ત પિતાની પથારીમાં સુતે હતે. એટલામાં તેના ઓરડાને દરવાજો ઉધશે અને વીજલ અંદર આવ્યું. તેને જોતાંજ આનંદ પામી લલિત બોલ્યો
મારા સંકટના સમયમાં સહાય થનારા મિત્ર ! તું આટલા દિવસ પછી મને મળે તેથી મને બહુજ આનંદ થાય છે.” એમ કહી તેને પિતાની પાસે બોલાવ્યો અને તેને પિશાક જોઈ બે “પણ વીજલ! આ શું? આ નવીન પોશાક તે શા માટે પહેર્યો?”
આ દરવાજા ઉપર પહેરો ભરનારા પહેરેગીરને આ પિશાકે છે. લલિત! આજે મારે તમારા ઉપર ચોકી કરવી પડે છે. જે આજે તમે અહીંથી નાસી જશો તો હું તમને અટકાવીશ.” વીજલે હસતાં હસતાં કહ્યું.
“ વીજલ! આ કામ તારી પાસે શી રીતે આવ્યું?”
અહીં જે પહેરેગીર હતું તેને કોઈ નજીકને સગે ન્યાયાધીશની સાથે આવે છે. તેની સાથે શાન્તિથી બે ઘડી વાતચિત કરવાનું મળે, તેટલા માટે તેણે પિતાનું કામ કરવા માટે મને વિનંતિ કરી. હું પs આજ વખત ઘણા દિવસથી બળ હતું. “જોઇતું હતું ને વૈધે કહ્યું,' એવો ઘાટ થઈ ગયું.”
વીજલ, આમાં તારે કાંઇક ગુપ્ત હેતુ હોવો જોઈએ. હું ઘણી સારી રીતે જાણું છું કે મારા ઉપર તારે પ્રેમ હવા સાથેજ તું મારું ભલું કરવા ઈચ્છે છે. મારું દુઃખ જોઈ તને પણ દુઃખ થાય છે. આવા આપત્તિના સમયમાં મને મદદ કરવાની તારી ધારણા છે. કદાચ અહીંથી હાસી જવા માટે તે કોઈક માર્ગ શોધી કાઢો હશે. વીજલ, જે એ મારું કહેવું સાચું જ હોય તે મારે કહેવું જ જોઈએ કે એમાં તેં ખરેખર ભૂલ જ કરી છે.”
“લલિત ! તમારી સમજફેર થાય છે. તમને દુઃખમાં જઈ મારા હૃદય ઉપર વારંવાર દુઃખના સખત આઘાત થાય છે, એ ખરું છે છતાં તમે ખરેખર નિર્દોષ છે. મારે આ મત સાંભળી તમને આનંદ થશે અને તે આનંદમાં ઓર વધારો થાય, એવી વાત હવે હું તમને કહીશ. આવી શોચનીય સ્થિતિમાં પણ તમને તે વાત સાંભળી આનંદ થશે.” રેહાદ એવી કઈ વાત છે.? ” લલિતે ઉસુકતાથી પૂછયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com