________________
૧૬૫
જો અજબસધ તથા લાખા તરફ ધ્યાન ન આપે તેા પોતાના પ્રાણ દુરાઇ જાય. તે વખતે તેના શરીરમાં એટલું બધું ! શૈાર્ય આવ્યું કે તે ત્રણેને ભારે થઇ પડયો. લાખાને તરવારના એકજ ઘાથી તેણે જમીન ઉપર પછાડયા અને પછી બહુજ સાઇથી અજમ ઉપર એ વાર કર્યો. આ વખતે તે યુવક ચાા. બીજા યમરાજની જેવા લાગતા હતા. અજસધ જો કે શરવીર હતા છતાં તે લલિતના વારતે રોકી શક્યા નહિ. તેના જમણા હાથ ઉપર સખત ધા થયા. તે સાથેજ તે નિશ્ચેષ્ટ થઇ પૃથ્વીમાતાના પ્રેમમય ખેાળામાં પોઢી ગયેા. એટલામાં વજેસધના ખીજા બે સ્વારે કિલ્લામાંથી બહાર આવ્યા અને તેમણે લલિતસિંહ ઉપર સખત હુમલે કર્યાં. પરંતુ થોડીજ વારમાં તેમનાં ભરતકા હવામાં ઉડી ગયાં અને ર્ ર્ કરતા કે જમીન ઉ પર પછડાઇ પડયા. ત્યાર પછી લલિત વજેસંધ તરફ દોડયા. તેની સાથે લડીને આખરે તે બેભાન ખનીજતાંજ તેના બાહુપાશમાંથી પ્રભાવતીને તેણે લઈ લીધી. તેજ વખતે તે ભયભીત ભામિતીએ આંખો ઉઘાડી. પેાતે લલિતસિંહના પેાતાના છુટકારો કરનાર પરિચિત પ્રિયતમ લલિતસિંહના બાહુપાશમાં છે, તે જેમ તેણે એક આન
ને ધ્વનિ કર્યાં અને અનુપમ–અવર્ણનીયમનના આવેગમાં આવી જ પેાતાના અને હાથ તેના ગળામાં નાંખી તેની સાથે વિટાઇ ગઇ.
આ સુખદ સ્થિતિ વધારે ટકી શકી નહીં. આખા દુર્ગમાં એક સરખી રીતે ગડબડ થતી જોઇ વજેસધના સ્વારા કિલ્લામાંથી ખ્હાર આવ્યા. આટલા વખતમાં પોતાના માલેક પ્રભાવતીને લઇ બહુજ દૂર જઇ પહોંચ્યા હશે, એમ તેમને લાગતું હતું પણુ તે તેમને ભ્રમ કિલ્લામાથી બહાર આવતાંજ દૂર થઇ ગયા. ત્યાંના ભયંકર દેખાવ જોઇ તે સ્વારી સ્ત ંભત થઇ ગયા. વજેસ ંધ હતવીર્યં થ એક બાજુએ પડયા છે, ખીજી બાજુએ રક્તથી ખરડાએલા અજબસત્ર પક્ષે છે, તેમની આસપાસ બીજા ત્રણ સ્વારાનાં લેાહીમાં તરભેળ થએલાં મડદાં પડયા છે અને લલિતસિંહ પ્રભાવતીને પોતાની બાથમાં લઇ તે ભયંકર દેખાવ જોતે નિર્ભયપણે અચળ પર્વતની જેમ ઉભા છે, એવા તે રાદ્રરસમય દ્રશ્ય જોઇ તેાની મતિ મુઝાઇ ગઇ. દુશ્મનના ખીજા સશસ્ત્ર સૈનિકાને આવેલા શ્વેતાંજ લલિતે ભાવતીને પેાતાની પાછળ ઉભી રાખી અને ખેાલ્યા. પ્રભાવતી ! હા નહીં. મારી પાછળ નિશ્રિત થઈને ઉભી રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com