________________
s
ચીસ તેના સાંભળવામાં આવી. ડ્રાસીએ તે તરફ જરા પશુ ધ્યાન આપ્યું નહિં. ક્ત ઉંચું જોઇને મેલી કે- દયાળુ દેવાધિદેવ ! ક્ષમા કરા! લાચારીએ મારે આ નિષ્ઠુર કાર્ય કરવું પડ્યું છે. જો તમારે ત્યાં આ નૃત્ય પાપમાં ગણાશે તે અત્યંત આનંદથી તેનું ફળ ભોગવવા માટે હું તૈયાર છું.”
એટલું કહી તેણે પાણીના પ્રવાહ તરફ ડેાકાઇને જોયું અને પાછી વળી. કેદીના પાંજરા પાસે જઈ કુચીની મદદથી પાંજરૂં ઉધાડ્યું. તે ડાસી પાસે આવતાંજ તેના લાકડા જેવા હાથ તે કેદીએ જોરથી પકડયા અને ક’પતા–ભયભીત થએલા અવાજે તેને પૂછ્યું- એ ડીસી ! અહીં થી ગબડ થઇ-અવાજ શાના થયા અને ભયંકર ચીસ કાણે પાડી ?
..
-
ચુપ ! એ અભાગિ ! ચુપ. તારા આ વિચિત્ર અવાજને ભય'કર પડધા પડયા. તારા અહીંથી છુટકારા કરવા માટે હું અહીં આવી છું અને તારે માટેજ મારે આજે એક રાક્ષસી કાર્ય કરવું પડયું છે; પરંતુ તારી મુક્તિ માટે હું તે કાર્યને તુચ્છ માનું છું.”
“ તેમાં કાંઇ પણુ પાપ નથી. આવા વિકટ વખતે તે કદાપિ પાપમાં ગણી શકાશે નહિ.”
cr
ચાલ, આ પાંજરામાંથી બહાર આવ. હવે નકામા વખત
>>
ન વીતાવ.
t
"
પણ મારી કબરે આ સાંકળ બાંધી છે તેનું કેમ ? ”
r
તે હું છેાડી નાંખુ છું.” એમ કહી કુચીની મદદથી સાંકળ ખાલી નાંખી.
..
“ આ તે થયું, પણ હવે શું કરવું, તે તે તે નક્કી કરી રાખ્યું છે ને ? અહીંથી નિકળી જવાના માર્ગ તે તું જાણે એને ? “ અહીંથી બહાર નિકળી જવાના મુક્ત એકજ માર્ગ છે અને તે પાણીના પ્રવાહમાં થઇને—”
66
એટલે? આ મારા બાપ! એ તો બહુજ ભયંકર છે.” ખરેખર, આ દુર્ભાગી ! તું ખીક છે.” તે કેદીની વાત સાંભળી ડેાસી જરા નિરાશ થઇ. તે અાગ કેદીના છુટકારા માટે જે ભયંકર સાહસ તેણે કર્યું હતું તેની જરા પણુ અસર તેના ઉપર થઇ નહીં, તે જાણી તેને બહુજ ખોટું લાગ્યું.
68
86
હું બીકણુ છું કે નહીં તે અત્યારે કહી બતાવતા નથી પણ
મારી બાબતમાં તારૂં મન શુદ્ધ નથી, એવી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com