Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 187
________________ ૧૮૫ આ પહેલાં ન આવી. લલિત ! આવી ખાળચેષ્ટા જેવી વાતા તું કેાને કહે છે ? એમ કહી દુજૈન તિરસ્કારથી તેની તરફ્ જોવા લાગ્યો. 39 “ સરદાર ! આજ સુધીમાં આ કિલ્લામાં ખનેલા અદ્ભુત છનાવે, છેલ્લા ચેાવીસ વર્ષમાં વખતાવખત થનારા અલૈાકિક ચમત્કારી અથવા તે દિવસે ભેાજતાત્સવ સમયે પ્રકટ થએલી તે દેવી આકૃતિ તમે જોઇ હશે તેા મને પ્રેરણા કરનાર શક્તિની બાબતમાં તમે જરા પશુ શકા ઉઠાવી શકશે! નહિ...” ગભીર અને શાંત સ્વરે લલિતે કહ્યું. આ વાત સાંભળી દૂજન જરા ચમકયા. તેની મુખમુદ્રા ઉપરની ભાવનાએ ક્ષણેક્ષણે બદલાવા લાગી. તેણે લલિતની તરફ તીવ્રષ્ટિએ ને કહ્યું:- લલિત ! તે આકૃતિની સાથે તારે સબંધ શા ?” t :3 - તે ખાબતમાં હું કાંઇ પણ જાણતા નથી અને તે ઉપર તમને પણ વિશ્વાસ નથી તે તે વાતજ જવા ઘે. તમે મને કાંઇક ખુલાસા પૂછવા આવ્યા અને તમે જે કાંઇ પૂછ્યું "તેના ખરા જવા મે” આવ્યા; પરંતુ તમને મારૂં મેલવું સત્ય લાગતું નથી અને તમે મારેશ તિરસ્કાર કરી છે, તો પછી વધારે ટકટક કરવામાં લાભ ? લલિત ! એક ંદર રીતે હજુ તારૂં મગજ ઠેકાણે નથી આવ્યું એમ લાગે છે. વૃદ્ધચારણુ કહેતા હતા કે, વાયુના વેગમાં ભયકર, વિચિત્ર અને અસભવિત વાતા તું કહેતા હતા તેજ ખરૂં છે. જો તમને તેમ લાગતું હાય તો ભલે તમે તેમ માને. મતે ,, "C (8 કાંઇ હરકત નથી. સરદાર ! મારે કહેવું જોઇએ કે–જેવા તમે શુદ્ધિમાં છે તેવીજ હું છું અને હું જે કાંઇ એલું છું તે બધું સારી રીતે સમજી પણ શકું છું. "" "6 "" ' જો તું ખરેખર શુદ્ધિમાં હાય ! મારૂં કહ્યું કર ! ” "" તમે કહેવા શું માગે છે! ? ” t . તું પાછે બગદેશ તરફ જવા તૈયાર છે કે નહિ ? “શું હું ક્રી ન્હાસી જાઉં? નહી ! સરદાર, તે મારાથી હવે ત્રણે કાળમાં બની શકશે નહિ. . "" દુર્ભાગી યુવક ! તારી હાથી તારી જીંદગી ખરખાદ થઈ જશે.” “ તેની ચિંતા તમે ન કરેા અને મારૂં જે થવાનું હાય તે ખુશીથી થવા દ્યા ! '' "> “ એ મૂર્ખ ! શું તારા આજ જવાબ છે ? ' ” હા. એ મારા છેલ્લે જવાબ છેદૃઢનિશ્ચય છે. નામનિશ્ચય, લલિત ! તારે બદલવોજ પડશે. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214