________________
૧૮૪
કાંઇ પણ ઈજા થઈ નહીં. હું તેમના હાથમાંથી છટકી ગયા. અને પા અહીં આવ્યા. ત્યારે મારા જોવામાં આવ્યું કે તે લૈકા પ્રભાવતીને લઇ જતા હતા.
પ્રકરણ ૪૧ મુ
“ સરકાર ! એ બધું તરકટ છે ! ”
જ્યારે લલિતસિદ્ધ ખેલતા હતા ત્યારે કૂજન તેની તરફ એ કાગ્રદષ્ટિએ જોઇ રડ્યા હતા. લલિતસિંહ જે કાંઇ કહે છે તે ખરૂં છે, એમ તેને પ્રથમ લાગ્યું. તેને પ્રથમ તે એમ લાગ્યું હતું કે મારા અને વારાએ એની ઉપર મારા હુકમ મુજબ હુમલા કર્યાં હશે અને આણે તેમને મારી નાંખ્યા હશે. આ માન્યતા—લલિતની સાચી હકીફત સ્તંભળતાંજ તેની બદલાઈ ગઈ. આ વાત તેણે ધારેલી-ધારણામાં આધક થઇ પડી. ગમે તેમ થાય પણ લલિત ઉપર પોતાની સત્તા હાવીજ જોઇએ અને પોતાના હુકમ મુજબ તેણે અંગદેશ તરફ જવુંજ જોઇએ, એ તેના મુખ્ય ઉદ્દેશ હતા. શું તે સિદ્ધ થશે ? કેમ કહી શકાય કારણ કે
""
ન જાણે જાનકીનાથ કેકાલે કેવું ઉગશે પ્રભાત ! ”
લલિત! મારે કહેવું જોઇએ કે-તું બહુજ ચતુર પુરૂષ છે. તે' જે વાત કહી તેમાં તે બહુજ હાંશિયારી વાપરી છે. લલિત ! તું યાદ રાખજે કે તારી આવી બનાવટી વાતાથી હું ભાળવાઇ જાઉં તેમ નથી. ફક્ત મારાજ એ સશસ્ત્ર શૂરવીર સ્વારે। ભરાઇ ગયા અને તું જરા પણ ઇબ્ન થયા વિના છટકી ગયે, શું એ બનવાજોગ છે ?’ બનવાજોગ છે એટલુંજ નહીં પણ તે સત્ય છે.
tr
23
r
“વારૂ, તારી વાત અસત્ય છે છતાં એક ક્ષણને માટે તે સાચી માની લેવાય તો પશુ તું પા કિલ્લામાં શા માટે આવ્યા? તે અ હીંથી જતી વખતે કરેલે નિશ્ચય અને બહુજ અભિમાનથી પ્રભાવતી પ્રત્યે દર્શાવેલા પ્રેમ–સ્નેહ એ બધાં ક્યાં ઉડી ગયાં ?
"3
<f
મારા સામર્થ્ય કરતાં પણુ અનંતગણું સામર્થ્ય ધરાવનાર કોઇ અલૈાકિક અને અદ્ભુત શક્તિએ મને પાછા અહીં મોકલ્યા છે. હુ કાંઇ મારી મેળે અહીં પા આવ્યા નથી.
..
“ એમ કે ? આજ વખતે તે ઉચ્ચ કે તીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com