________________
૧૪
r
અને વેગથી તેને ચેાળી નાંખ્યા. પછી તે ક્લ્યા. ખસ,, હવે થઈ ચૂક્યું. હવે મને કાષ્ઠની પરવાહ નથી. મારી તમામ આશાઓ નષ્ટ થઇ ગઈ. મારા જીવનમાં હવે ફક્ત નિરાશાના અંધકારજ બાકી રહ્યા છે. હવે ભારે દુનિયામાં જીવતા રહેવામાં કાંઇ સાર નથી. આ શરીરનું હવે ગમે તેમ થાએ તેની હું જરાપણુ દરકાર કરીશ નહિ. એમ કહી તેણે કપાળ ઉપર હાથ માર્યાં અને કેદખાનાની દિવાલના ટેકા લઈ ઉભા રહ્યા.
99
પ્રકરણ ૩૧ મુ
સર્વસ્વ સમર્પણ.
આ સમયે લલિતસિ’હની સ્થિતિ બહુજ વ્યાજનક અને દુઃખદાયક થઇ ગઇ. તેનું મસ્તક છાતી તરફ્ ઝુકી ગયું હતું; તેની આંખામાંથી આંસુ ચાલ્યા જતા હતા. માશાને ભંગ થવાથી તે નિમેળ થકં ગયા હતા. તેના અંતઃકરણની આવી દશા થએલી જોઈ પાષાણુ હૃદયી પુરૂષને પણ દયા આવી જાય તેમ હતું. દુર્જનસિ’હને એક પળને માટે તેની દયા આવી. તેના ખભા ઉપર હાથ મુકી દુર્જને કહ્યું:~
""
લલિત ! જો પ્રભાવતી ઉપર તારા ખરેખર પ્રેમજ ડાય તા હું તેને માટે—તેની અન્તિમ અભિલાષા તૃપ્ત કરવા માટે—અહીંથી
{ અંગદેશમાં ચાલ્યા જા. મને આશા છે કે-પ્રભાવતીની ઇચ્છા તૃપ્ત કરવા. માટે તું જરાપણ પાછી પાની કરીશ નહિ.
"
તેની અન્તિમ ઈચ્છા શી છે ? ”
“ તારે અહીંથી ચાલ્યા જવું.”
t
દુર્જનસિંહ ! શું તમે એમ કહેવા માગે છે. કે મારે અહીંથી ન્હાસી જવુ ? નહીં–સરદાર ! ગમે તેમ થાય—પ્રાણુ જાય તા ભટ્ટેજાય પણ હું અહીંથી કાઈ કાળે ન્હાસી જઇશ નહીં. એક કાયરની જેમ ન્હાસી જવા ક્રૂરતાં–નિર્દોષ-સંપૂર્ણપણે નિર્દોષ હેવા છતાં—કે ફ્રાંસીએ ચઢવાનું વધારે પસંદ કરીશ. “ લલિતે ટટાર થઇ અભિમાનથી કહ્યું.
Ci
લલિતના નિશ્ચયાત્મક કથનથી દુર્જન જરા ગુંચવાયા તે માનતા હતા કે પાતે જ્યારે તેને ન્હાસી જવાના માર્ગ ખુતાવતાં તે અત્યંતનથી ભુલ કરી લેશે, એમ તેને પ્રથમ લાગ્યું હતું પશુ લલિતનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com