________________
૧૪૦
-વીરપુરૂષને છાજે તેવું ભાષણ સાંભળતાં જ પિતાની માન્યતા ભૂલ
ભરેલી હતી એમ તેને લાગ્યું. લલિતસિંહમાં જૈશ આદિક એક શુરવીરને છાજે તેવા ગુણ છે. એ દુર્જનસિંહના જેવામાં એક વાર નહીં પણ અનેક વાર આવ્યું હતું. તે એક ક્ષણ વિચાર કરી બે
લલિતસિંહ ! તને જે ગમ્યું તે ખરું. હું અહીંથી જઇને પ્રભાવ તીને કહીશ કે તેની છેવટની પ્રાર્થનાને સ્વીકાર કર્યો નથી. એ. લું જ નહીં પણ પણ તારા કાણને તેણે જે માર્ગ સૂચવ્યું કે, તેં તુચ્છ માન્ય અને તેને પત્ર-તેણે પિતાને હાથેજ લખેલે પત્રતિરસ્કાર પૂર્વક તે ફાડી નાખે, તેના કટકે કટકા કરી રગદોળી નાંખે ! ”
નહીં. સરદાર ! આમાંનું તેને કશુંએ કહેશો નહિ. તેણે પિતને હાથે લખેલો પત્ર...........એટલુંજ કહી તે વિચારમાં પડી ગ. પિતાના સર્વસ્વને નાશ કરી નાંખનાર તે પત્ર હતો છતાં તે પિતાના પ્રેમમાત્રના હાથે લખાએલે હેવાથી પિતે પત્રને ફાડી નાખ્યો, એ ઠીક ન કર્યું. તેનું ચિત્ત ચળવચળ થઈ ગયું. - લલિતની ઉપર પ્રમાણેની સ્થિતિ ધ્યાનમાં આવતાં જ દુર્જને તેને લાભ લઈ લેવાનાં ઉદ્દેશથી કહ્યું- “ લલિત! જો તું સંપૂર્ણ નિર્દોષ હોય છતાં પણ કારાગૃહના કઠિન કષ્ટોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી પ્રભાવતીને કદાપિ સુખ થશે નહિ, એ વાત તેના પત્ર ઉપરથી તારા ધ્યાનમાં આવીજ હશે. તેની છેવટની ઈચ્છા પ્રમાણે જે તું નહીં વર્તે, તેણે પરમ પ્રેમપૂર્વક સુચવેલા માર્ગનું અવલંબન નહીં કરે અને જે તે સર્વ મારે તેને કહેવું પડે તે પ્રભુ ! પ્રભુ ! લલિત ! તે કુમારકાની દશા કેવી થશે? તે નિરાશ થઈ જશે. તારે માટે દિવાની બની જશે અને તેને હૃદય ઉપર સખત આઘાત લઈ કાંઈક નવા જુનું થઈ જશે, એ વાત લલિત, તું ભૂલી જઇશ નહિ.”
“ હાય ? સરદાર, શું એ બનવાજોગ છે ?” “ વગર શકીએ ?”
હવે તે પિતાની ઇચ્છા મુજબ લલિતસિંહની ઇચ્છાને વાળા શકશે, એવી દુર્જનને ખાત્રી થઈ. તે વિચાર કરતા કરતે બેલ્યો
“ લલિતસિંહ ! વિચાર કર કે આ કેવો ભયંકર સમય છે. તેને સારી રીતે વિચાર કરી છે. જે તે ખરેખર નિર્દોષ જ હોય તે પણ ઘણુ પુરાવાઓ તારી વિરૂદ્ધ છે અને તેજ પુરાવાઓ તને ગુનેહગાર ઠરાવશે. તેમજ નું રેષિત હેય તે તને દેહ-તશિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com