________________
૧૪૭
વણુ એ અને શી રીતે ? સરદાર ! તમેઅર સ્નેહ ભારે આવ્યા
છે, ખરુંને ? ’
r
હા. હજુ પણ આ પત્ર ઉપરથી-તું નથી માની શકતા ? પરંતુ લલિત, શાન્ત થા-જરા શાન્ત થા
">
શાન્ત ! સરદાર ! મારાં શાન્તિ અને સુખ હવે પાતાળે પેસી ગયાં છે. હવે મારા શરીરમાંથી અશાન્તિની જ્વાળાએ નિક ળવા લાગી છે. સરદાર ! તે તમે અહીં સ્નેહભાવે-મિત્ર તરીકેજ અહીં આવ્યા હૈ। અને તમારામાં જરા પણ કપટ .ન હોય તે મને એક વખત પ્રભાવતી સાથે મેળવી આપે. તે ફક્ત એક ક્ષણનેજ માટે ! વધારે વખતને માટે નહીં. તે વખતે તમે પણ હાજર રહી સર્ચ સાંભળજો. સરદાર ! ગમે તેમ કરી ક્ત એક ઘડીને માટે મને પ્રભાવતીની મુલાકાત કરાવી આપો. તમને હું સગદ આપું છું એટલુંજ નહીં પણ જેણે તમારા ઉપર પોતાના આયુષ્યની તમામ જવાબદારી અને જોખમદારી નાંખી છે. તેના સેગદ દઇ કહું છું કે તમે આ મારૂં કામ જરૂર કરો. ” લલિતે કહ્યું.
“ એ શી રીતે મને ? લલિતસિં! તું દિવાને છે અને તારું ચિત્ત કે મગજ ઠેકાણે નથી. તારી વૃદ્ધિ મહેર મારી ગઇ છે ! આ વાત જે સજ્જનસિંહના જાણવામાં આવશે તેા કેવું ભયંકર પરિણામ આવશે, તેની તતે કલ્પના કેમ નથી થઈ શકતી ? હું તારા તરીક છતાં તને મિત્રભાવે મળ્યા એ જાણતાંજ......
kr
******
..
હરીક્ ! કાણુ તમે કે? સરદાર ! તમારી દુષ્ટતાના ત્યાગ કરા મને કહે! કે મારે અપરાધ શે! છે ? ફક્ત અંધપુરાવા ઉપરથી-મારું કાંઇપણ ન સાંભળતાં–મને બચાવતે જણ પણ અવસર ન આપત કેવળ અન્યાયથી પકડીને અહીં લાવી કેદ કરવામાં આવ્યે છે! એ શું? ” એમ કહી તેણે જોશથી જમીનઉપર પગ પછાડયા.
tr
શાન્ત થા-લલિત ! જરા શાન્ત થા; નહિ તે હું અડીંધી ચાલ્યે જઇશ. હું અહીં કાઇ ન્યાય કરવાને માટે આન્યો નથી. નકામે અમુલ્ય સમય ગુમાવ્યેો અને હજુ કામ તે જરાએ થયું નથી. એમ કહી દુર્જને લલિતના ખભા ઉપર !થ મૂકી તેને શાન્ત કરવાની કોશીશ કરી.
<c
કહા દુર્જન ! તમારે જે કાંઇ કહેવાનું હાય તે કહેા. અ સાસ કે હું સંપૂર્ણપણે કમનસીબ છું–દુર્ભાગી છું. ” એમ કહી તેણે પોતાના હાથમાંના પત્રના કટકે કટકા કરી જમીન ઉપર નાંખી દીવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com